કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોપરાપાક(kopra pak Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોપરાપાક(kopra pak Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોપરાપાક(kopra pak Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#trend3

#trend3

વધુ વાંચો

કોપરાપાક(kopra pak Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#trend3

#trend3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીકોપરાનું ઝીણું ખમણ
  • 1 વાટકીખાંડ
  • 1 વાટકીદૂધ
  • 1/2ચમચી ઈલાયચી પાઉડર
  • 2 ચમચીમલાઈ
  • 1 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં કોપરાનું ખમણ દૂધ અને ખાંડ નાખીને ગેસ ઉપર રાખી પાંચ મિનિટ માટે ચલાવો

  2. 2

    ત્યારબાદ તેમા ૨ ચમચી મલાઈ નાખીને સતત હલાવતા રહો જેથી તળિયે ચોંટી ન જાય

  3. 3

    મિશ્રણ એકદમ ઘાટું લચકા જેવું થાય ત્યાં સુધી ગેસ ઉપર રાખી હલાવો

  4. 4

    હવે તેમાં ઈલાયચી પાઉડર અને એક ચમચી ઘી નાખીને બેથી ત્રણ મિનિટ માટે હલાવો

  5. 5

    ત્યાર પછી આ મિશ્રણને ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો અને કાપા પાડી ઠંડુ થવા દો

  6. 6

    આ રીતે તૈયાર થયેલા કોપરાપાક ને એક પ્લેટમાં લઈ સર્વ કરો

    કોપરાપાક(kopra pak Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર October 14, 2020 10:33

ટિપ્પણીઓ (2)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
October 14, 2020 15:30
Wow 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર પાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
  4. મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
  5. વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  1. ગુજરાતી થાળી (સાઉથ ગુજરાત સ્પેશિયલ થાળી)
  2. કોપરા પાક (Kopra Pak Recipe In Gujarati)
  3. વરીયાળી શરબત (Variyali sharbat Recipe In Gujarati)
  4. મિક્સ સલાડ(Mix Salad recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13844650
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close