વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)

michi gopiyani
michi gopiyani @michi24411881
dubai

#trend3
#upma
#વેરમીસલ્લીઉપમા(vermicelliupma)

Aa upma me mara son mate karyo che atle no spicy 🌶 tame loko tema us kari ne 🌶 banvi sako cho

વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)

#trend3
#upma
#વેરમીસલ્લીઉપમા(vermicelliupma)

Aa upma me mara son mate karyo che atle no spicy 🌶 tame loko tema us kari ne 🌶 banvi sako cho

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ લોકો માટે
  1. ૧ કપવેરમીસલ્લી સેવ
  2. ટમેટું જાણું કટ કરેલો
  3. નાની ડુંગળી કટ કરેલ
  4. ૪ ચમચીમીકસ વેજીટેબલ
  5. ચમચિ જાણું કોબી કટ કરેલ
  6. ૧/૨ ચમચીરાઈ -જીરૂ
  7. જરૂર મુજબહળદર
  8. જરૂર મુજબ મીઠું
  9. ૧ નાની ચમચી તેલ વઘાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    એક કડાઇ મા વેરમીસલ્લી સેવ ૧ કપ અને તેમા પાણી નાંખી લો અને એક ઊભરો આવે એટલે એને ચારણી મા નીકાળી લો

  2. 2

    હવે વધાર મુકો અને ૧/૨ ચમચી રાઈ -જીરૂ નાંખી ને વેજીટેબલ નાખો અને થોડી ચડવા દો પછી તેમા હળદર અને મીઠું નાંખી દો

  3. 3

    હવે તેમા બાફેલી વેરમીસલ્લી(vermicelli) નાંખી દો હવે બધુ સરખું મીકસ કરો અને જરૂર મુજબ પાણી નાંખી ૨ મિનીટ ચડવા દો પછી ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
michi gopiyani
michi gopiyani @michi24411881
પર
dubai
I don't like gourmet cooking or this cooking or that cooking. I like good
વધુ વાંચો

Similar Recipes