સુખડી(Sukhdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં 1પેન મા ઘી મૂકી તેમાં ઘઉં નૉ લૉટ નાંખી હલાવી તેને ધીરા તાપે શેકવુ શેકાઈ જાય એટલે તેમાં 1 ચમચી મલાઈ નાંખી જરાક હલાવી દેવું
- 2
પછી તેમાં ગૉળ નાંખી 2મીનીટ હલાવી દેવું પછી તેમાં તલ અને ઇલાયચી નૉ ભૂકો નાખી હલાવો પછી 1થાળીમાં ઘી લગાડી પાથરી દેવું પછી મનગમતા આકાર ના કાપા પાડીને પીરસવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13856785









ટિપ્પણીઓ