સલાડ(Salad Recipe in Gujarati)

Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382

સલાડ(Salad Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 લોકો
  1. ૨ નંગડુંગળી
  2. ૨ નંગટામેટા
  3. 1/2 ફાડો કોબી
  4. નાની કાકડી
  5. 1/2ચમચી સંચળ પાઉડર
  6. ધાણાજીરૂ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ટામેટા કાકડી અને કોબી લો બધી સામગ્રીને કટ કરી લો

  2. 2

    પછી બધી સામગ્રીને એક પ્લેટમાં ગોઠવી તેની ઉપર સંચળ પાઉડર અને ધાણાજીરું નાખો

  3. 3

    તો આ રીતે તૈયાર છે આપણો હેલ્દી વેજીટેબલ સલાડ તમે પણ ઘરે ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382
પર

Similar Recipes