હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ.

રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં 5થી 6 કપ પાણી નાખી ઉકાળતા..થોડા ખડા મસાલા સાથે રાઇસ, મીઠું નાખી..રાઇસ ને 80 % કુક કરી લો...ને ખડા મસાલા બહાર કાઢી લો...
- 2
પેન માં 1 ચમચી ઘી માં સાફ પાલક, લીલા મરચાં ને 3 એક મીનીટ સાંતળી..ઠંડું થતા..પેસ્ટ તૈયાર કરો..
ચોપ ફણસી, ગાજર, વટાણા ને પણ ઘી માં સાંતળી લો.. - 3
કઢાઇ માં 3 ચમચી ઘી માં જીરું, બાકી ના ખડા મસાલા નાખી..ચોપ કાંદા ગુલાબી સાંતળી, આદુ લસણ પેસ્ટ, 1 ચમચી બિરયાની મસાલો, મીઠું નાખી મીક્ષ કરી સાંતળો..હવે તેમાં..સાંતળેલ વેજીટેબલ, પાલક પેસ્ટ, બોઇલ બાસમતી ચોખા,..1 ચમચી બિરયાની મસાલો, ચપટી મીઠું, કોથમીર, સાંતળેલ ડ્રાય ફ્રુટસ,1 ચમચી ઘી એડ કરી..મીક્ષ કરી..
- 4
લો ફ્લેમ પર તવા પર બિરયાની પેન મૂકી લીડ ઢાંકી..5 થી 6 મીનીટ દમ મારી..ટેસ્ટી બિરયાની તૈયાર કરો..
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)