વેજીટેબલ રાઇસ પકોડા (Vegetable Rice Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ગાજર ની છીણ,લીલુ લસણ,લીલી ડુંગળી, કોબીજ, આદુ-મરચાની પેસ્ટ, કોથમીર, લાલ મરચું,હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં ભાત ઉમેરીને બધું મિક્સ કરી લો.અને તેના બોલ્સ બનાવી લો.ત્યારબાદ એક તપેલીમાં ચણાનો લોટ, મીઠું અને પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો.
- 3
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે બોલ્સને ખીરામાં બોળીને તળી લો. આપણા વેજીટેબલ રાઇસ પકોડા તૈયાર છે તેને એક પ્લેટમાં લઈને ટામેટા કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓનિયન રાઇસ પકોડા (Onion rice pakoda Recipe In Gujarati)
#goldenapron3#week18#besan#sauce Mital Sagar -
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda recipe in Gujarati)
#EB#week9 લીલી ડુંગળી માંથી બનતા ગરમાગરમ ભજીયા શિયાળાની સિઝનમાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી મળે છે. લીલી ડુંગળીમાં ચટપટો મસાલો, કોથમીર અને આદુ મરચા ઉમેરીને બનાવવામાં આવતા આ ભજીયા એક વખત ખાઈએ એટલે વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી બને છે.તેમાં પણ જો આ ભજીયા એકદમ કરકરા બને તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. તો ચાલો જોઈએ આ કરકરા લીલી ડુંગળીના ભજીયા કઈ રીતે બને. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
રાઇસ પકોડા અપ્પમ (Rice Pakoda Appam Recipe In Gujarati)
#AM2હેલ્થ નુ ઘ્યાન રાખવા તળેલુ અવોઇડ કરુ છુ. Jenny Shah -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14844913
ટિપ્પણીઓ (4)