કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

આ મારી ઇન્નોવેટીવ વાનગી છે મારા ચોઈસ ઇન્ગ્રિન્ડેન્ટ્સ નાખી ને થોદુંહેલથી બનાવ્યુઓ છે..

આ મારી ઇન્નોવેટીવ વાનગી છે મારા ચોઈસ ઇન્ગ્રિન્ડેન્ટ્સ નાખી ને થોદુંહેલથી બનાવ્યુઓ છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  • 2પેકેટ નુડડલસ
  • 3 નંગબટેકા
  • 1 વાટકો બાસમતી ચોખા
  • 1 વાટકો મેંદો
  • 1ટેબલે ચમચી કોન્ફ્લોર
  • જરૂરિયાત મુજબ તેલ
  • 500 ગ્રામકોબીજ
  • 2કેપ્સિકમ
  • 200 ગ્રામગાજર
  • 4 નંગડુંગળી
  • 100 ગ્રામગ્રીન ઓનિઓન
  • 1 ટી સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • 1 ટેબલે ચમચી સોયા સોંસ
  • 1 ટેબલે ચમચી ચીલી સોંસ
  • 1 ટેબલે ચમચી ટોમોટો સોંસ
  • 1 ટેબલે ચમચી ચીલી ઓરેગાનો સોંસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ નૂડલ્સ ને ગરમ પાણી માં મીઠું ને તેલ નાખી બોઇલ કરી લો. ત્યાબાદ એક પૈન માં સોતે કરવા માટે તેલ મૂકી ને યોનિયોન કૅપિક્યુમ ગાજર કોબીજ નાખી સોતે કરો તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી સોલ્ટ નાખી ક્રન્ચી સોતે કરો.. ત્યારબાદ તેમાં સોયા સોંસ ચીલી ને ટોમેટો સોંસ નાખી કૂક કરો ને ઉપર થી ગ્રીન ઓનિઓન નાખી નૂડલ્સ ને સેર્વ કરો.

    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મંચુરિયન બનાવા માટે એક વાટકા માં કોબી ને કોબી ગાજર ને જીની સમારી ને.. તેમાં મેંદો 1વાટકી કોન્ફ્લોર સોયા સોંસ ચીલી ઓરેગાનો સોંસ મીઠું નાખી ને આદુ મરચા ની પેસ્ટ નાખી મંચુરિયન નો લોટ બાંધી લેવો ત્યારબાદ મંચુરિયન નાના બોલ્સ વારી ને ગરમ તેલ માં ફ્રાય કરવા ને પછી એક પૈન માં. તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખું ડુંગળી ને કેપસિક્યુમ ને કોબી નાખી વઘાર કરવો ત્યાર બાદ તેમાં ચીલી સોંસ ટામેટાસોઉંસ નેસોયસોંસ નાખી કૂક કરવું ત્યારબાદ ત્યારબાદ તેમાં જરૂર મુજ્બ પાણી નાખી ને તેમાં એક પાણી

    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સ્લરી બનાવી ને તેમાં નાખી ને કૂક કરવું ત્યારબાદ તે ઘટ્ટ થાય એટલે મંચુરિયન બોલ્સ નાખી દહીં 5મિનિટ ઉકાળવું.. ઊપર થી ગ્રીન ઓનિઓન નાખી સેર્વ કરવું.

  5. 5

    ત્યારબાદ રોલ્સ બનાવ માટે મેંદા માં મીઠું તેલ નાખી કનક બાંધી ગોળ વાણી ને તેમાં નુડડલેસ નાખી ને રોલે સેપ આપી ને ફ્રાય કરવાં.. પછી ફ્રેન્ચ ફ્રાઈસ માટે બટેકા ને ફ્રાઈસ માં કટ કરી ને કોન્ફ્લોર નાખી 1કલાક ફ્રીઝ માં રાખી પછી ફ્રાય કરી ને ઊપર થી મસાલો નાખી દેવો.. ત્યારબાદ એક સિઝલિંગ પ્લેટ ને ગરમ કરવી ગેસ પા ત્યારબાદ તેમાં કોબી ના પાન રાખ ને નૂડલ્સ રોલ્સ મંચુરિયન ને ફ્રેન્ચ ફ્રાઈસ ગોઠવી ઉપર તથી બટર લગાવી.. સિઝલિંગ ફફેક્ટ આપવી..

    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
પર October 30, 2020 09:22
Ahemdabad
Cooking its my passion i serching foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 10, 2020 18:40
Masttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સીઝલર ચાઇનીઝ સિઝલર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચોરી રોલ્સ (Kachori rolls recipe in Gujarati)
  2. ખમણ(Khaman Recipe in Gujarati)
  3. બટરમિલ્ક જ્યૂસી  (Buttermilk  Juicy recipe in gujarati)
  4. મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
  5. ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
  1. માવાની બરફી (Mawa Barfi Recipe In Gujarati)
  2. થેપલા (Thepla Recipe In Gujarati)
  3. બિસ્કીટ પેંડા (Biscuit Penda Recipe In Gujarati)
  4. આલૂ ટીક્કી બર્ગર(aloo tikki burger recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13941685
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close