કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#GA4
#week7
#Tomato

#GA4
#week7
#Tomato

વધુ વાંચો

બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#GA4
#week7
#Tomato

#GA4
#week7
#Tomato

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યક્તિ
  • ૩ નંગટોમેટો
  • ૬ ચમચીચીઝ ખમણેલું
  • ૧/૨ નાની વાટકીટોમેટો કેચઅપ
  • ૧ નાની ચમચીચીલી ફ્લૅક્સ
  • ૧ નાની ચમચીઓરેગાનો
  • ૧ નાની ચમચીમિક્સ ગાર્લિક હર્બ્સ પાઉડર
  • ૧ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ને ગોળ શેપ મા કાપી લો. (જાડા રાખવાના છે)

    બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણ મા 1/2વાટકી ટોમેટો કેચઅપ લો. તેમાં ખમણેલું ચીઝ ઉમેરો.

    બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ૧ ચમચી ચીલી ફ્લૅક્સ, ૧ ચમચી ઓરેગાનો,૧ ચમચી મિક્સ ગાર્લિક હર્બ્સ પાઉડર ઉમેરો.

    બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું મિશ્રણ બરાબર મિક્સ કરી દો. આ મિશ્રણ ને ટોમેટો પર પાથરી દો. હવે તેના પર ચીઝ નું લેયર કરો.

    બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક નોનસ્ટિક કડાઈ મા એક ચમચી ઘી નાખી ગરમ કરી બધા ટોમેટો ને ૧ મિનિટ માટે બેક કરી લો.

    બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ટેસ્ટી ચીઝ ગાર્લિક બેક ટોમેટો. આ ટોમેટો પર તમે ઓરેગાનો છાંટી સર્વ કરો.

    બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર October 30, 2020 18:04
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Uma Shah
Uma Shah @cook_27773939
December 13, 2020 14:45
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કચોરી રોલ્સ (Kachori rolls recipe in Gujarati)
  2. ખમણ(Khaman Recipe in Gujarati)
  3. મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
  4. બટરમિલ્ક જ્યૂસી  (Buttermilk  Juicy recipe in gujarati)
  5. મીની ભાખરવડી(Mini Bhakhrvadi Recipe in Gujarati)
  1. આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
  2. થેપલા(Thepla Recipe in Gujarati)
  3. આલુ પરાઠા (Aaloo paratha racipe in gujarati)
  4. જાડા મઠિયા (Mathiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13950879
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close