પૌઆ નો ચેવડો (Paua No Chevdo Recipe In Gujarati)

Hetta_11 Soni @cook_24790559
પૌઆ નો ચેવડો (Paua No Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી કાનાવાળા ઝારાથી પૌંઆ તળી લેવા પછી સીંગદાણા તળી લેવા કાજુ ધીમા તાપે તળવા જલ્દી બહાર કાઢી લેવા હવે બધું મિક્સ કરવું
- 2
ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર દળેલી ખાંડ તલ વરિયાળી આમચૂર પાઉડર બધું નાખવું
- 3
ચેવડો તૈયાર થઈ જાય પછી બે ચમચી આખી ખાંડ નાખવી પૌવા તળાય એટલે મરચું હળદર નાખતા જવું જેથી કલર સારો આવે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13955259






ટિપ્પણીઓ (5)