બર્ગર (Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટીકકી બનાવવા માટે બટેકા ને બાફી લો.વટાણા અને ગાજર ને પણ પાર બૉઇલ કરી લો.
- 2
હવે બટેકા ની છાલ કાઢી તેને એક બોલ માં લઇ હાથેથી મેશ કરી લો.હવે તેમાં ગાજર,વટાણા,કેપ્સીકમ,કાંદા એડ કરી મિક્સ કરી લો.
- 3
હવે તેમાં મીઠું, મરી પાઉડર,કોર્નં ફ્લોર એડ કરી મિક્સ કરી લો.
- 4
મિશ્રણ માંથી બર્ગર નાં બન જેવી ટીકકી બનાવી લો.
- 5
હવે એક બોલ માં મેંદા નો લોટ લઇ તેમાં પાણી અને મીઠું એડ કરી ગઠ્ઠા ન રે એવી રીતે બેટર બનાવી લો.
- 6
હવે ટીકકી ને મેંદા નાં બેટર માં ડીપ કરી તેને બ્રેડ કરઉંબ્સ થિ કોટ કરી ગરમ તેલ માં ફ્રાય કરી લો.ટીકકી ને ગોલ્ડન બ્રાઉન થાઈ એવી ફ્રાય કરી લો.
- 7
હવે બર્ગર બન ને વચ્ચેથી કટ કરી ઉપર પિઝા સોસ,ટોમેટો કેચપ,મેયૉનીઝ એડ કરી તેને સરખું સ્પ્રેડ કરી લો.હવે તેની ઉપર ટામેટાં ની સ્લાઈસ મુકી ઉપર ટીકકી મુકી તેની ઉપર ચીઝ સ્લાઈસ મુકી દો. હવે
- 8
ઉપર કાંદા ની સ્લાઈસ મુકી બન ની બીજી સ્લાઈસ મુકી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ આલુ ચીઝ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger recipe in Gujarati)
#GA4#Week7#Burger Ruta Majithiya -
-
-
-
-
-
-
આલુટીકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#puzzale burger and tometo Sejal Patel -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું. Avani Parmar -
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
આલુ ટીકકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
બૅગર નુ નામ સાંભળતાં જ બાળકો અને મોટા ની હંમેશા હા હોય આ ઈવનિંગ સનેકસ અને પાર્ટી ફુડ છે.#GA4#Week7#burger Bindi Shah -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
-
વેજ ચીઝ આલુ ટિક્કી બર્ગર (Veg Cheese Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
-
બર્ગર (Burger Recipe In Gujarati)
#GA4#week7#burgerઆ ભારતીય આલું ટીક્કી અને મુલાયમ બનનું સ્વાદિષ્ટ મિશ્રણ છે. વિદેશ બર્ગર માં ભારતીય ટેસ્ટ લાવવા માટે આલું ટીક્કી અને ભારતીય મસાલાનો ઉપયોગ કરીને ઘરે બનાવવામાં આવ્યું છે. આ રેસિપીમાં બનને ઓછા તેલમાં શેકવામાં આવ્યું છે અને આલુ ટીક્કીને એના અંદર મુકવામાં આવ્યું છે.#GA4#Week7#burger Vidhi V Popat -
વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rachana Sagala -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
More Recipes
ટિપ્પણીઓ (24)