કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat

#કૂકબૂક

#કૂકબૂક

વધુ વાંચો

ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat

#કૂકબૂક

#કૂકબૂક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦૦ ગ્રામ ખજૂર
  • ૨-૩ ચમચી શેકેલી સીંગ નો ભૂકો
  • ૨-૩ ચમચી સફેદ તલ નો ભૂકો
  • ૪-૫ કાજુ
  • ૪-૫ બદામ
  • ૨ ચમચીખસખસ
  • ૨-૩ ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ખજૂર સાંતળી લો.ખજૂર સોફ્ટ થાય પછી ગેસ પર થી ઉતારી ઠંડું થવા દો.

    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાંથી ૨-૩ ચમચી જેટલું મિશ્રણ અલગ કરી બાકી રહેલા મિશ્રણ માં સીંગ અને તલ નો ભૂકો તથા કાજુ બદામ નાં ટુકડા ઉમેરી સરખું મિક્સ કરી થોડુ ઠંડું થવા દો.

    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેનો એક રોલ બનાવી લો તથા બાજુ પર મુકેલા ખજૂર માંથી એક રોટલી વણી લો.

    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ રોલ ને ખજૂર ની રોટલી પર મુકી ફરીથી સરખો રોલ કરી લો.

    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ખસખસ પાથરી તેમાં આ રોલ ને રગદોળી લો.જેથી રોલ પર બધી બાજુ સરખું આવરણ થઇ જાય.હવે તેને કડક રીતે બંધ કરી ફ્રિજ માં ૨ કલાક માટે મુકી દો. જેથી તેં સરખું સેટ થઇ જાય.

    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેનાં કાપા પાડી એક સરખા ટુકડા કરી લો. તો ત્યાર છે ખજૂર બરફી.

    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
પર November 03, 2020 10:19
Surat
# love to cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
November 09, 2020 16:53
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર બરફી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ના લોટના ‍બોન બોન બીસ્કીટ (Wheat Flour Bonbon Biscuit Recipe In Gujarati)
  2. વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
  3. સુરત ની ઘારી (Surat Ghari Recipe In Gujarati)
  4. હલવાસન (Halwasan recipe in Gujarati)
  5. ફ્રૂટ સલાડ, પૂરી (Fruit Salad & Puri Recipe In Gujarati)
  1. ક્રનચી ડ્રાયફ્રુટ (Crunchy Dry Fruit Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
  3. ફ્યુઝન ગ્રીલ સેન્ડવીચ (Fusion Grill Sandwich Recipe In Gujarati)
  4. ખાટા ઢોકળા (khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973484
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close