કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેન્ડવિચ (sandwich recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેન્ડવિચ (sandwich recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#NSD
વેજીટેબલ સેન્ડવીચ આમ તો પૂરી દુનીયા મા અલગ-અલગ રીતે પીરસાતી વાનગી છે. અને બહુજ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ ફુડ છે. ખાસ કરીને મુંબઈ મા... અને અમારા અમદાવાદ માં તો ખાસ...

#NSD
વેજીટેબલ સેન્ડવીચ આમ તો પૂરી દુનીયા મા અલગ-અલગ રીતે પીરસાતી વાનગી છે. અને બહુજ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ ફુડ છે. ખાસ કરીને મુંબઈ મા... અને અમારા અમદાવાદ માં તો ખાસ...

વધુ વાંચો

સેન્ડવિચ (sandwich recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#NSD
વેજીટેબલ સેન્ડવીચ આમ તો પૂરી દુનીયા મા અલગ-અલગ રીતે પીરસાતી વાનગી છે. અને બહુજ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ ફુડ છે. ખાસ કરીને મુંબઈ મા... અને અમારા અમદાવાદ માં તો ખાસ...

#NSD
વેજીટેબલ સેન્ડવીચ આમ તો પૂરી દુનીયા મા અલગ-અલગ રીતે પીરસાતી વાનગી છે. અને બહુજ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ ફુડ છે. ખાસ કરીને મુંબઈ મા... અને અમારા અમદાવાદ માં તો ખાસ...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15/ 20 મીનીટ
2 લોકો
  • 8-10સ્લાઈસ બ્રેડ
  • 8-10 ચમચીગ્રીન ચટણી
  • ટોમેટો સોસ (સ્વાદ પ્રમાણે)
  • કાકડી(સ્વાદ પ્રમાણે)
  • ટામેટાં(સ્વાદ પ્રમાણે)
  • બાફેલુ બીટ(સ્વાદ પ્રમાણે)
  • બાફેલા બટેકા(સ્વાદ પ્રમાણે)
  • ચાટ મસાલો(સ્વાદ પ્રમાણે)
  • 8-10ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15/ 20 મીનીટ
  1. 1

    સૌથી પહેલા બ્રેડ લો તેના પર બટર લગાવો. ગ્રીન ચટણી લગાવો. (ગ્રીન ચટણી થોડી તીખી રાખવી.)

  2. 2

    તેમા સૌથી પહેલા કાકડી, ટામેટાં, બટાકા, બીટ ની સ્લાઈસ (જેવો ટેસ્ટ ગમતો હોય તે પ્રમાણે)તમે ગમે તે રીતે અને ઓછુ કે વધારે સ્વાદ પ્રમાણે મુકી શકો છો. દરેક વસ્તુ પછી ચાટ મસાલો સ્પ્રીંકલ કરવો.

  3. 3

    તેના પર બીજી બ્રેડ ની સ્લાઈસ કે જેમા બટર અને ગ્રીન ચટણી લગાવેલ છે તે મૂકો. અને પીસ કરી સર્વ કરો. આ બ્રેડ ટોસ્ટ પણ કરી શકો છો.

    સેન્ડવિચ (sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અહી મે બ્રેડ, બટર, ટોમેટો સોસ, ગ્રીન ચટણી,ચાટ મસાલો બધુ જ જાતે / ઘરે બનાવેલુ છે. એટલે એક જ પ્રકારની સેન્ડવીચ બનાવી છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
પર November 04, 2020 16:50
Ahmedabad
I'm swaminarayan so I love to cook swaminarayan food (without onion & garlic )...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
November 05, 2020 11:54
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન પરાઠા સેન્ડવિચ (Mexican Paratha Sandwich Recipe in Gujarati)
  2. પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
  3. મઠિયા અને ચોળાફળી(Mathiya And Cholafali Recipe in Gujarati)
  4. હેઝલનટ જેલી સેન્ડવીચ (Hazelnut jelly sandwich recipe in Gujarati
  5. તવા પુલાવ(Tava Pulav Recipe in Gujarati)
  1. સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
  2. સૂકી કચોરી(Dry kachori Recipe in Gujarati)
  3. ગ્રીલ સેન્ડવીચ(GRILL Sandwich રેસીપી in Gujarati)
  4. ચીઝ ડીપ (Cheese Dip Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13981734
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close