હેઝલનટ જેલી સેન્ડવીચ (Hazelnut jelly sandwich recipe in Gujarati

#NSD
મેં આજે સેન્ડવીચ નું એક નવું વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે હેઝલનટ જેલી સેન્ડવીચ. આ સેન્ડવીચ બનાવવા માટે મેં બ્રેડ, હેઝલનટ સ્પ્રેડ, બટર, નટ્સ અને જેલી નો ઉપયોગ કર્યો છે.
આ સેન્ડવીચનો ચોકલેટી નટેલા ટેસ્ટ બાળકોને તો ખૂબ જ ભાવે તેવો છે આ સેન્ડવીચ ઠંડી અને ગરમ તેમ બંને વર્ઝનમા સારી લાગે છે. તો ચાલો આ એક અલગ ટાઈપ ની ચોકલેટી સેન્ડવીચ બનાવીએ.
હેઝલનટ જેલી સેન્ડવીચ (Hazelnut jelly sandwich recipe in Gujarati
#NSD
મેં આજે સેન્ડવીચ નું એક નવું વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે હેઝલનટ જેલી સેન્ડવીચ. આ સેન્ડવીચ બનાવવા માટે મેં બ્રેડ, હેઝલનટ સ્પ્રેડ, બટર, નટ્સ અને જેલી નો ઉપયોગ કર્યો છે.
આ સેન્ડવીચનો ચોકલેટી નટેલા ટેસ્ટ બાળકોને તો ખૂબ જ ભાવે તેવો છે આ સેન્ડવીચ ઠંડી અને ગરમ તેમ બંને વર્ઝનમા સારી લાગે છે. તો ચાલો આ એક અલગ ટાઈપ ની ચોકલેટી સેન્ડવીચ બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ સ્લાઈસ લઈ તેના પર સૌથી પહેલા બટર લગાવવાનું છે અને પછી નટેલા સ્પ્રેડ નું થોડું થીક લેયર લગાવવાનું છે.
- 2
હવે તેના પર મિક્સફ્રુટ જેલી ના નાના ટુકડા પાથરવાના છે. તેના પર કાજુ બદામ નાના ટુકડા ઉમેરવાના છે.
- 3
તેના પર વ્હાઈટ એન્ડ મિલ્ક ચોકલેટ ચિપ્સ ઉમેરવાની છે. અને પછી બીજી બ્રેડ સ્લાઈસને તેના પર મૂકી સેન્ડવીચ પેક કરવાની છે.
- 4
આ તૈયાર કરેલી સેન્ડવીચ ના બંને સાઇડ ના બહારના લેયર પર બટર એપ્લાય કરી તેને ગ્રીલ કરવાની છે. ગ્રીલ કરતી વખતે તેને એક વખત ફેરવવાની છે જેથી ઉપર ગ્રીલ ચેકસ ની ડિઝાઇન માં થાય.
- 5
તો અહીંયા આપણી સેન્ડવીચ રેડી છે તેને ચોકલેટ સોસ અને ખાંડ પાઉડર થી ગાર્નીશ કરી સર્વ કરી શકીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week10#Chocolateબધાને ભાવતી ચોકલેટ અને સેન્ડવીચ ની એક સરળ રીત આપ સૌ સાથે શેર કરૂ છું જે ખૂબ જ જલ્દી બની જાય છે મસ્ત કોમ્બિનશન વાળી આ સેન્ડવીચ નાના બાળકો જાતે પણ બનાવી શકે છે. Jigisha Modi -
-
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે. Megha Thaker -
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
-
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora -
ચોકલેટ સેન્ડવીચ
#GA4#week3 સેન્ડવીચ એક ફેમસ વાનગી જે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે બાળકો ની ફેવરિટ ચોકલેટ સેન્ડવીચ ટ્રાય કરી છે.જે ખૂબ જ ઓછા ઘટકો થી બની પણ તરત જાય છે અને બાળકો પણ ઘણી પસંદ કરેછે. khyati rughani -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#NSDચોકલેટ અને ચીઝ જ્યારે નામ આવે ત્યારે બાળકો ખુશ થઈ જતાં હોય છે.આજે ચોકલેટ ચીઝ સેન્ડવીચ બનાવી છે . Namrata sumit -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
બનાના સેન્ડવીચ (Banana Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2#બનાના#પોસ્ટ2સેન્ડવીચ તો બધા ને ભાવતી હોય છે પણ આ સેન્ડવીચ બાળકો ને ભાવે એવી અને હેલ્ધી છે. મારા 3 વર્ષના દીકરા ની ફેવરેટ છે. Dhara Naik -
રોઝ જેલી પુડિંગ(Rose Jelly puding Recipe in Gujarati)
#GA4#Week10આઇસી રોઝ જેલી પુડિંગ મારી Innovative recipe ખુબજ સુંદર , ટેસ્ટી અને હેલ્ધી છે. બનાવવામાં ઈઝી છે. Nutan Shah -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe in Gujarati l
#NSD#sendwich સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે અને તે કેટલીયે અલગ અલગ ટાઈપ બનતી હોય છે હું આજે તમારા સાથે મારા ઘરે જે બને છે અને બધા ને ભાવે છે તે રેસીપી સેર કરું છું આશા છે તમને તે ગમશે Heena Kamal -
આલુ વેજ સેન્ડવીચ(Aloo veg Sandwich Recipe in Gujarati)
#NSDઆજે મેં બટેટા અને વેજીસ ના ઉપયોગ થી આ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ સરસ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
શ્રીખંડ બધા ને ભાવતી સ્વીટ છે. નાના થી લઈને મોટા સુધી બધા દહીં માંથી બનાવવા માં આવતી આ મીઠાઈ enjoy કરે છે. પૂરી અને શ્રીખંડ જોડે બોલવા માં આવે છે. શ્રીખંડ અને પૂરી ની જોડી છે. મેં અહીં અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ બનાવ્યો છે જેમાં બાળકો ની બધી જ favourite વસ્તુઓ છે ટૂટી ફ્રૂટ, ચોકલેટ ચીપ્સ, જેલી અને નટ્સ. બહુ જ સરસ બન્યો છે, તમે પણ ઘરે આ રીતે બનાવજો.#trend2 #shrikhand #શ્રીખંડ Nidhi Desai -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)
#SRJ#RB13#week13#cookpadgujarati#cookpadindia આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે. Daxa Parmar -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
#RB9#NFR#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે અને તેમાં પણ મેં આજે મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે જે મેંગો આઇસક્રીમને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ ડીલીસીયસ બને છે. Asmita Rupani -
મેંગો જેલી(mango jelly recipe in Gujarati)
મારી દિકરી ની મનપસંદ જેલી તેની ફરમાઈશ થઈ ને મેં બનાવી.કઈક નવું જેલી તો ભાવે અને તેમાં કેરી સાથે થોડો મારો વ્હાલ પણ ઉમેર્યા. Lekha Vayeda -
ચોકલેટ સેન્ડવિચ (Chocolate Sandwich Recipe in Gujarati)
#NSD ચોકલેટ એ બાળકો ને ખુબ જ ભાવતી અને અતિ પ્રિય હોય છે. અને એમાય જો બ્રેડ, બટર સાથે ચોકલેટ ની સેન્ડવિચ બનાવીએ તો સ્વાદ કંઇક અલગ જ લાગે છે! Payal Bhatt -
ચીલી પનીર ટોસ્ટ સેન્ડવીચ (Chilli Paneer Toast Sandwich Recipe In Gujarati)
#NSDઆજે નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે મેં એક અલગ અને ટેસ્ટી સેન્ડવીચ બનાવી છે charmi jobanputra -
. ચોકલેટ સેન્ડવીચ (chocolate sandwich recipe in gujarati)
નાના મોટા બધા ને ચોકલેટ ભાવતી હોય છે. ચોકલેટ સેન્ડવીચ ફટાફટ બની જાય છે અને ટેસ્ટ મા પણ બધા ને ભાવતી હોય છે Janvi Bhindora -
-
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#ચીઝ તો બધા ને ભાવે અને થોડીક તીખાશ માટે ચીલી બધા ના ઘર માં બનાવતા હોય છે. મારી તો ફેવરેટ સેન્ડવીચ છે Megha Thaker -
-
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
ચોકલેટ સેન્ડવીચ (Chocolate sandwich recipe in Gujarati)
#NSD બાળકો ની ફેવરીટ ચોકલેટ સેન્ડવીચ Kajal Rajpara -
ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #Week16પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચમસાલાઓની દુનિયામાં આજ કાલ પેરી પેરી મસાલાનું નામ ઘણું ફેમસ છે...પેરી પેરી મસાલાના યુનિક સ્વાદનો ચાહકોનો એક મોટો વર્ગ છે. જે દરેક વાનગીઓ જેવી કે પાસ્તા, પીઝા, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઈ, વેફર, વગેરે દરેક માં પેરી પેરી ફ્લેવર ને પસંદ કરતો થયો છે. માટે જ પીઝા ચેઈન, વેફર બનાવતી અનેક નાની મોટી કંપનીઓ, સેન્ડવીચ પાર્લર, વગેરે ગ્રાહકને ધ્યાન માં રાખીને પેરીપેરી મસાલા વાળી અનેક પ્રોડક ઉપલબ્ધ કરાવે છે.આ ઉપરાંત આજકાલ દરેક દુકાનોમાં પણ પેરી પેરી મસાલાના નાના પાઉચ થી લઈને મોટા કેન મળતા થયા છે.સ્વાદે થોડો યુનીક પરંતુ હોટ એટલે તીખો એવો આ મસાલો પ્રમાણ સર કોઈ વાનગી બનાવવા માં ઉપયોગ કરીયે તો એ વાનગીને એક નવો ટચ આપી શકીયે.આજે આપણે પેરી પેરી મસાલા ની મદદ વડે ખૂબજ લિમિટેડ ઘટકોનો ઉપયોગ કરીને સોફ્ટ અને ક્રન્ચી ફીલ કરાવે એવી ટેસ્ટી "પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ"🥪 બનાવતા શીખીશું. NIRAV CHOTALIA -
More Recipes
ટિપ્પણીઓ (15)