કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#GA4
#Week8
#sweetcorn

#GA4
#Week8
#sweetcorn

વધુ વાંચો

સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#GA4
#Week8
#sweetcorn

#GA4
#Week8
#sweetcorn

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  • 3 બાઉલ બાફેલી મકાઈ
  • 1 બાઉલ ગાજર,કેપ્સીકમ
  • 4ટામેટાં મોટા
  • 2 ટુકડાતજ
  • 2-3લવિંગ
  • 2-3દગડ ફુલ
  • 2 ચમચીશીંગદાણા નો ભૂકો
  • 2 ચમચીમગજતરીના બીજ નો ભૂકો
  • 2 ચમચીકાજૂનો ભૂકો
  • 3 ચમચીધાણાજીરું
  • 2 ચમચીલાલ મરચુ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
  • 2 ચમચીતેલ
  • 3 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા મકાઈ ને બાફી લો. અને ગાજર, કેપ્સીકમ ને સમારી લો.

    સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટાં ની ગ્રેવી કરો.

    સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન મા વઘાર મૂકો. તેમા લવિંગ, તજ, દગડ ફુલ નાખી પછી તેમા ટામેટાં ની ગ્રેવી નાખો અને તેલ છુટુ પડે ત્યા સુધી સાંતળો.

    સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા શીંગદાણા નો ભૂકો,મગજતરીના બીજ નો ભૂકો.,કાજૂનો ભૂકો,ધાણાજીરું,લાલ મરચુ, હળદર નાખી 4 થી 5 મિનિટ સાંતળો.

    સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમા થોડુ પાણી નાખી મીઠું નાખી બે મિનિટ રહેવા દો. તેમા હવે મકાઈ,ગાજર,કેપ્સીકમ નાખી 3 થી 4 મિનિટ પકાવો.છેલ્લે થોડી મલાઈ મીક્ષ કરી પરાઠા સાથે પીરસો.

    સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
પર November 06, 2020 14:39
Ahmedabad
I'm swaminarayan so I love to cook swaminarayan food (without onion & garlic )...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક ગ્રેવી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુની મિઠાઇ(Cashew Mithai Recipe In Gujarati)
  2. મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati)
  3. કુકીઝ (Cookies Recipe in Gujarati)
  4. કાજુ મિઠા પાન મસાલા (Kaju Mitha Paan Masala Recipe In Gujarati)
  5. મેથી ના ઢેબરા (Methi Na Thepla Recipe In Gujarati)
  1. સેવૈયા દૂધપાક (Sevaiya Dudh Pak Recipe In Gujarati)
  2. મકાઈ નું શાક (Corn Sabji Recipe In Gujarati)
  3. કોપરાની બરફી (Coconut Barfi Recipe In Gujarati)
  4. ચટાકેદાર મોમોસ (Chatakedar Momos Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982266
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close