માયો પનીર ચીઝી સેન્ડવીચ (Mayo Paneer Cheesy Sandwich Recipe In Gujarati)

Shruti Unadkat @cook_26690526
માયો પનીર ચીઝી સેન્ડવીચ (Mayo Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 3 માથી 2 બ્રેડ મા બટર અને લીલી ચટણી લગાવો પછી મસાલો બનવા 1 બાઊલ મા મયોનિઝ,ડુંગળી,ટમટું,કેપ્સીકમ અને પનીર નાખો હવે આ મસાલા ને બનૅ બ્રેડ પર મુકો
- 2
હવે 3 બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાવો અને 1 મસાલા વારી બ્રેડ પર ચીઝ નાખો.
- 3
હવે ચીઝ વારી બ્રેડ પર મસાલા વગરની બ્રેડ મુકી તેને મસાલા વારી 3 બ્રેડ પર મુકો ત્યાર બાદ તેને સેકી લો તો ત્યાર છે માયૉ પનીર ચીઝઝી સેન્ડવીચ તેને માયૉ,સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13982328












ટિપ્પણીઓ (3)