ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ નાની વાટકી દૂધ રાખીને બાકીના દૂધને ગરમ કરી લેવું
- 2
એક વાટકી દૂધ રાખ્યું છે તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરી ગરમ દૂધ મા ઉમેરી દેવું
- 3
ત્યારબાદ તેમાં ખાંડ, coffee અને ચોકલેટ મિક્સ કરવા
- 4
આ દૂધ ને ઠંડુ કરી બ્લેન્ડર ફેરવી લેવું
- 5
હવે આ દૂધને ગ્લાસમાં કાઢી કોફી અને ચોકલેટથી ડેકોરેટ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13995354










ટિપ્પણીઓ