કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૂરી(Poori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૂરી(Poori Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#week9
મેદા ની ફરસી પૂરી જે ચા કે કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે પ્રવાસ માં પણ બનાવી ને લઇ જઈ શકાય છે.

#GA4
#week9
મેદા ની ફરસી પૂરી જે ચા કે કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે પ્રવાસ માં પણ બનાવી ને લઇ જઈ શકાય છે.

વધુ વાંચો

પૂરી(Poori Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#week9
મેદા ની ફરસી પૂરી જે ચા કે કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે પ્રવાસ માં પણ બનાવી ને લઇ જઈ શકાય છે.

#GA4
#week9
મેદા ની ફરસી પૂરી જે ચા કે કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે પ્રવાસ માં પણ બનાવી ને લઇ જઈ શકાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૫૦૦ ગ્રામ મેદા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચી મરી પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • ૨ ચમચીજીરું
  • ૧ ચમચીઘી
  • ૪ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેદા નો લોટ લો તેમાં તેલ એને ઘી નું મોણ, જીરું મીઠું, મરી પાઉડર ઉમેરી લો.

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બાંધવા જે પાણીનો ઉપયોગ કરો એ પાણી પણ ગરમ કરીને લેવું. અને ધીમે ધીમે પાણી ઉમેરી લોટ બાંધવો.

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પૂરીનો લોટ પરોઠાના લોટ કરતા થોડો કઠણ બાંધવો. જો લોટ ઢીલો થશે તો પૂરી ક્રિસ્પી બનશે નહિ.

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ લોટને ઢાંકીને ૫ થી ૧૦ મિનિટ સુધી મૂકી રાખવો. પછી લોટને મસળીને તેના મીડીયમ સાઈઝના લુવા કરી લો

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી મોટી રોટલી જેવું વણી લેવું ને વાટકી થી પૂરી ના આકાર કાપી લેવું અને વણેલી પૂરી પર કાંટા ચપ્પાની મદદથી કાણા પાડી લો

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ એક કઢાઈ લો. તમાં તેલ ગરમ કરો ને તેલ ગરમ થાય એટલે પૂરી ને ગોલ્ડન બ્રાઉન કલર ની બંને બાજુ ફેરવી ને તળી લો

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ને ઝારા ની મદદ થી એક વાસણ માં કાઢી લો તો તૈયાર છે મેદા ની ફરસી પૂરી. જેને ૧૦ દિવસ સુધી સ્ટોરે કરી શકાય છે

    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પૂરી(Poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર November 14, 2020 16:58
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુરી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
  2. બાસુંદી(Basundi Recipe in Gujarati)
  3. ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
  4. કાજુ કતરી (Kaju Katli Recipe in Gujarati)
  5. ભરથું (Bharthu Recipe in Gujarati)
  1. પૂરી(Poori Recipe in Gujarati)
  2. પૂરી(poori Recipe in Gujarati)
  3. શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati)
  4. લાપસી
https://cookpad.wasmer.app/in-gu/recipes/14044591
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close