કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પ્રોસેસ્ડ ચીઝ(Processed cheese recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પ્રોસેસ્ડ ચીઝ(Processed cheese recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પ્રોસેસ્ડ ચીઝ(Processed cheese recipe in Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

પ્રોસેસ્ડ ચીઝ(Processed cheese recipe in Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
  • ૧ લિટરદૂધ
  • ૨ ચમચીલીંબુ નો રસ
  • ૧ ચમચીઘી
  • ચપટીહળદર
  • ચપટીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો. હવે તેમાં લીંબુનો રસ નાખતા જવું. દૂધ અને પાણી અલગ થવા જશે.

  2. 2

    પછી એક બાઉલ પર ગરણી રાખી તેના પર કોટનનું કાપડ રાખી પનીર નું પાણી નિતારી લેવું. હવે ઠંડા પાણીથી પનીર ને બરાબર ધોઈ લેવું.

  3. 3

    પછી પનીર માંથી પાણી બરાબર નિતારી લેવું. હવે તે પનીર ને મિક્સર જારમાં નાખી તેમાં ઘી, હળદર, મીઠું નાખી મિક્સર માં પીસી લો.

  4. 4

    હવે એક ડબ્બામાં પ્લાસ્ટિક રાખી તેમાં આ મિશ્રણ નાખી પ્લાસ્ટિક થી બરાબર ઢાંકી દો અને ફ્રિઝ માં સેટ થવા રાખી દો. સેટ થઇ જાય એટલે ખમણીની મદદથી ખમણીને તેનો યુઝ કરો.

  5. 5

    તો તૈયાર છે પ્રોસેસ્ડ ચીઝ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર November 22, 2020 03:38
Jamnagar

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 29, 2022 10:20
Superb
(સંપાદિત)
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  5. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  1. સલાડ(Salad recipe in gujarati)
  2. ફ્લાવરનું શાક(Cauliflower sabji recipe in gujarati)
  3. લેફટ ઓવર કોર્ન રાઈસ(Leftover corn rice recipe in gujarati)
  4. મહારાષ્ટ્રીયન કાંદા વડા(Maharashrian Kanda vada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14090150
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close