દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)

Avani Parmar @cook_23168717
રાંધવાની સૂચનાઓ
- 1
દાલ ને મિક્સ કરી 2-3 વખત પાણી થી ધોઈ ને તેને બાફી લો.
- 2
પૂરી બનાવવા માટે એક બોલ માં મેંદો,સુજી,મીઠું, તેલ,અજમો એડ કરી મિક્સ કરી લો.હવે જરુર મુજબ પાણી એડ કરી લોટ બાંધી લો.
- 3
દાલ માં હળદર એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી તેને ઉકાળી લો.હવે કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું,સૂકું લાલ મરચું, મીઠાં લીમડા નાં પાન એડ કરી લાલ મરચું એડ કરી વઘાર કરો.તેને દાલ ઉપર રેડી મિક્સ કરી લો.
- 4
લોટ માંથી પૂરી બનાવી લો.તેનાં ઉપર ચપ્પુ થી કાપા કરી લો.તેને ગરમ તેલ માં મીડીયમ ટૂ હાઈ ફલેમ ઉપર ફ્રાય કરી લો.
- 5
સર્વિંગ પ્લેટ માં પૂરી નાં પીસિસ મુકી તેની ઉપર દાલ એડ કરી ઉપર બનેં ચટણી જરૂર મુજબ એડ કરી સેવ,મસાલા શીંગ,કાંદા,કોથમીર એડ કરી સર્વ કરો.
- 6
રેડી છે દાલ પકવાન.
Similar Recipes
-
-
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#trending#cookpadindiaદાલ પકવાન એ બહુ જાણીતું સિંધી વ્યંજન છે જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં ખવાય છે. જો કે તેને એ સિવાય પણ ખાય શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાલ પકવાન બને છે. ચણા ની દાળ ને બનાવી તેમાં ખજુર આંબલી તથા લીલી ચટણી ને ઉપર થી નખાય છે.ચટણીઓ અને પકવાન ને પેહલા થી બનાવી લઈએ તો સમય નો બચાવ થઈ શકે છે. Deepa Rupani -
-
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#Famદાલ પકવાન અમારા ઘર માં બધા ના બહુ જ પ્રિય છે. આમ તો પકવાન મેંદા ના બને છે પણ હું ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવું છુંદાલ માં પણ ચણા ની દાલ સાથે થોડી મસૂર ની દાલ પણ લીધી છે એટલે હેલ્થી છે. આમ બજાર માં દાલ પકવાન માં ચણા ની દાલ એકલી જ હોય છે અને પૂરી પણ એકલી મેંદા ની જ હોય છે પણ મેં થોડું ઇનોવેટીવ કર્યું છે અને મારા ઘરે ઘણા ટાઈમ થી બને જ છે અને કોઈ ગેસ્ટ આવે તો પણ બને જ છે. Arpita Shah -
દાલ પકવાન (Dal Pakvan in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ2#ફ્લૉર/લોટ 2દાલ પકવાન એ સિંધી લોકો ની ફેમસ વાનગી છે.. દાલ પકવાન હેવી નાસ્તો છે માટે તેઓ આને નાસ્તા માં લે છે.. ખુબ ટેસ્ટી એવી આ વાનગી તમને પણ ખુબ ગમશે.. આને લસણ ની ચટણી તથા ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કર્યું છે.. પકવાન ને તમે અગાઉ થી બનાવી સ્ટોર કરી શકો છો. જે એર ટાઈટ ડબ્બા માં દસેક દિવસ સુધી સારાં રહે છે.. Daxita Shah -
-
દાલ પકવાન
#જોડી દાલ પકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે. Rani Soni -
-
-
-
-
દાલ પકવાન
#SFC દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે. Rekha Ramchandani -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#PS સિંધીઓની એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાલ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ છે અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ છે. દાલ પકવાનને તમે સવારે નાસ્તામાં અથવા તો લંચમાં લઈ શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
દાલ પકવાન (Dal Pakvan Recipe in Gujarati) (Jain)
#RJS#Dal_Pakvan#Street_food#Jamnagar#chanadal#Sindhi#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
દાલ પકવાન(dal pakvan recipe in Gujarati L
Hi friends કેમ છો મેં આજે મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ પ્રિય એવા દાલ પકવાન બનાવ્યા તો તમે પણ ટ્રાય કરજો#સુપરશેફ ૨ Deepahindocha -
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#AM1 આ ચણા ની દાળ માંથી બનાવવા મા આવે છે.આમ તો આ સિંધી લોકો ના ઘરે બનતી રેસિપી છે પણ અમારે ભાવનગર મા તો આ ફેમસ સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.આજે મે પારુલ પટેલ ની રેસિપી મા થોડા ફેરફાર કરી ને જે રીતે બહાર મળે છે તે રીતે બનાવવા ની ટ્રાય કરી છે. Vaishali Vora -
જૈન દાલ પકવાન(Jain Dal Pakvan Recipe in Gujarati)
#GA4#week7#breakfastહેવી બ્રેકફાસ્ટ માટે આ એક સારો ઓપ્શન છે સિંધી લોકોની ફેવરેટ નાસ્તો Nipa Shah -
દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)
#સુપરશેફ4દાળ પકવાન ખાવામા એક દમ સોફટ હોય છે અને તે નાના મોટા બધા જ ખાઈ શકે છે. Devyani Mehul kariya -
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
દાલ -પકવાન (dal -pakvan recipe in Gujarati)
#સુપરશેફ૪#વિક૪#દાળ અને રાઈસદાળ એ આપણા ભોજનનો અભિન્ન ખોરાક છે ,,કોઈને કોઈ પ્રકારે આપણા ભોજનમાંદાળનો સમાવેશ કરવામાં આવે જ છે ,,રોજબરોજ આ દાળનો ઉપયોગ જ એટલામાટે કરવામાં આવેછે કે આપણે જે ભોજન લઈએ છીએ તેની પચાસ ટકા કૅલરી ,શરીરને જરૂરી તમામ વિટામિન્સઆ દાળમાં જ ઉપલબ્ધ હોય છે ,સ્વીટ ,ફરસાણ ,સૂપ, રોટી,ભાખરી,શાક દરેક વ્યનજનમાં દાળનોઉપયોગ થાય છે ,,હું આજે જે રેસીપી શેર કરું છું તે આમતો સિંધી રેસીપી છે ,પણ આમ સમાજમાંપણ તે ખુબ જ લોકપ્રિય છે ,,પચવામાં ભારે હોવાથી સવારના નાસ્તામાં તેનો ઉપયોગ વધારે થાય છે ,રાત્રી ના ભોજનમાં પણ સમાવિષ્ટ કરી શકાય છે ,,મારા ઘરે બધાની આ ભાવતી વાનગી છે ,એટલે મહિનામાં એકાદ વાર તો કરી જ લાઉ છું, ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે ,આ વાનગીનોમુખ્ય સ્વાદ તેમાં ઉપરથી પિરસવમાં આવતી ચટણીઓ અને મસાલા પર જ રહેલો છે ,બાકી પકવાન તરીકે તો તળેલી રોટલી પણ ચાલે ,જો કે મેં પકવાન મેંદાના જ બનાવ્યા છે . Juliben Dave -
ફતેહ કી કચોરી (Fateh Ki Kachori Recipe In Gujarati)
#નોર્થઆ કચોરી દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મેં જ્યારે પેહલી વાર દિલ્હી માં ટેસ્ટ કર્યું ત્યાર થી મારૂં ફેવરિટ છે.એ પછી તો જ્યારે જ્યારે દિલ્હી જવ ત્યારે સૌથી પહેલા કચોરી ટેસ્ટ કરવા જાવ.કચોરી(મઠરી) ઉપર બાફેલા વટાણા અને ચટણી એડ કરી ને બનાવવા માં આવે છે. Avani Parmar -
-
-
-
-
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#CTદાળ પકવાન રાજકોટ સીટી નુ street food છે જે લોકો સવારના નાસ્તામાં ખવાય છે Jigna Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093888
ટિપ્પણીઓ (37)