શાક (Shaak Recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુથી પહેલા તમે લીલી ડુંગળી સાફ કરી લો
- 2
એક પેલેટ મા મસાલા લો
- 3
પછી ટામેટા લસણ અને લીલા મરચા લો
- 4
એક કઢાઈ લો તેમા તેલ મૂકો પછી તેમા લસણ અને જીરો હીંગ રાઈ વગાર કરવો
- 5
પછી તેમા ટામેટા અને લીલા મરચા નાખવા
- 6
પછી ડુંગળી નાખી હલાવો પછી તેમા મીઠુ નાખવુ પછી થોડી વાર થવા દો
- 7
પછી મરચુ અને હળદર નાખી હલાવો પછી થોડી વાર પછી નીચે ઉતારી લો ગરમ ગરમ સર્વ કરો બાજરી રોટલા સાથે યા રોટલી સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14130702











ટિપ્પણીઓ