સ્મૂધી (Smoothie Recipe in Gujarati)

Reena patel @cook_26459419
આજે હું સ્મૂધી બનાવું છું શિયાળામાં એપલ બહુ સારા પ્રમાણમાં મળે છે એપલ-૧ સીઝનલ ફ્રૂટ છે તોય હેલ્ધી પણ છે કહેવામાં આવે છે કે એક એપલ રોજ ખાવાથી ડોક્ટરથી દૂર રહેવાય છે આજે આપણે બનાવીએ ઓટસ ખજૂર એપલ માંથી બનતી સ્મૂધી જે સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકાય છે😋

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171852

ટિપ્પણીઓ (4)