રાજકોટ ની ફેમસ પિનટ ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)

#week12
#GA4
#peanuts
રાજકોટ ની ખુબજ પ્રખ્યાત પિનટ લીલામરચાં ની ખાટી તીખી ચટણી જે દરેક જાતના ફરસાણ,ચાટ,સનેક્સ,પરોઠા ,સેન્ડવીચ કે સાઊથ ઇન્ડિયન રેસિપી,અને ઢોકળા એ બધાં સાથે સર્વ કરી શકાય આ ચટણી થી તેના ટેસ્ટ માં પણ વધારો થાય છે અને ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી લાગે છે
અને પાછી ખુબજ થોડા ઘટકો થી અને ફટાફટ બની જાય છે અને એઇર ટાઈટ બોટલ માં ભરી સ્ટોર કરવાથી 20થી 25 દિવસ સુધી સારી રહે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા(પીનટ) ને મિક્સર મા કરકરા ફેરવી લેવા
- 2
હવે મરચાં ધોઈ ને સાવ ડ્રાય કરી જરાય ભીના ન રહે એવા લૂછી લેવા પછી તેના નાના કટકા કરી મિક્સર મા પીસી લેવા
- 3
હવે મોટા મિક્સર જાર મા શીંગદાણા નો ભૂકો કર્યો એ અને મરચાં ની પેસ્ટ બને મિક્સ કરી તેમા મીઠું, હળદર, હિંગ અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી પાછું પીસી લેવુ ખાટી અને તીખી ચટણી સર્વ કરવા માટે રેડિ આ ચટણી ને એઈર ટાઈટ બોટલ માં ભરી સ્ટૉર કરવી
- 4
આ ચટણી 20થી 25 દિવસ સુધી સારી રહે છે
- 5
ખૂબજ ઓછાં ઘટકો થી અને ફટાફટ આ ચટણી બની જાય છે
Keywords
Similar Recipes
More Recipes
- પલમ કેક પ્રીમીક્ષ(plum Cake Premix Recipe in Gujarati)
- રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)

ટિપ્પણીઓ (12)