રાયતા મરચા (Raita marcha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં લીલા મરચા, રાઈના કુરિયા, હળદર, મીઠુ, લીંબુ અને તેલ આબધું રેડી કરી લો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં મરચા ના ચપ્પુ પડે મીડીયમ પીસ કરી સમારી લો. ત્યારબાદ તેમાં રાયના કુરિયા, હળદર, મીઠું, લીંબુ અને તેલ એડ કરો.
- 3
ત્યારબાદ આ બધી વસ્તુને મિક્સ કરી હલાવી લો. તો તૈયાર છે રાયતા મરચા. સર્વિંગ બાઉલમાં કાઢી મરચાના પીસ અને રાયના કુરિયા થી ડેકોરેટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
- ફ્રેશ ફ્રૂટ્સ બ્રેડ પેસ્ટ્રી(Fresh fruits bread pastry recipe in Gujarati)
- વઢવાણી મરચાંનું અથાણું(Vadhvani chilli pickle recipe in Gujarati)
- દાડમ ની ખાંડવી(Pomegranate khandvi recipe in Gujarati)
- વેજી ગ્રીન તુવેર ઈન હરિયાલી કોફતા કરી(Veg Tuver in Hariyali kofta curry recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14190380












ટિપ્પણીઓ (5)