જામફળનું શરબત(Guava sharbat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ના પીસ કરી ૨ કપ પાણી એડ કરી પેન માં બાફી લેવા, ઠંડું થાય પછી ભલેને કરી તેનો પલ્પ કાઢવો પછી તેને ગાળી લેવો.
- 2
- 3
પેન માં ખાંડ લેવી તેમા ખાંડ ડુબે એટલુ પાણી નાખી ૧ તાર ની ચાસણી બનાવવી.પછી તેમાં જામફળ નો પલ્પ એડ કરવો જામફળ નુ શરબત રેડી એક ગ્લાસ માં ૨ચમચા શરબત, થોડુ પાણી, લીંબુ, મીઠું, સચળ, જીરુ એડ કરી બધુંજ મીક્ષ કરી સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14199492






ટિપ્પણીઓ