શેર કરો

ઘટકો

2*5 કલાક
500 ગ્રામ
  1. 300 ગ્રામપ્લમ કેક પ્રીમીક્ષ
  2. 1 ચમચીતેલ, અથવા પીગળેલુ બટર
  3. 1*5 કપ પાણી
  4. સોકીગ મેથડ
  5. 1 કપમિક્ષ ફ્રુટ જયુસ/ગ્રેપ/ક્રેનબેરી કોઇપણ ચાલે
  6. 1/4 કપસુલતાના કિસમસ
  7. 1/4 કપકિસમીસ,1/4 ખારેક ટુકડા અથવા ખજૂર ટુકડા
  8. 1/4 કપકાળી દાક્ષ
  9. 1/4 કપડ્રાય ક્રેનબરી
  10. 1/4 કપડ્રાય બલ્યુબેરીઝ
  11. 1/5 કપકાજુ, બદામ, અખરોટ ટુકડા
  12. 1/3 કપમીક્ષ ટુટી ફ્રુટી
  13. 1/4 ચમચી prunes
  14. 1/4 કપગ્લેઝ્ડ ચેરી
  15. કેક માટે
  16. 1/4 ચમચીજાયફળ પાઉડર
  17. 1/4 ચમચીતજ પાઉડર
  18. 1/4 ચમચીસૂંઠ પાઉડર
  19. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  20. 5ટીપા મધ
  21. 1/2 ટી સ્પૂનવેનીલા એસેન્સ
  22. પેપર ટીન

રાંધવાની સૂચનાઓ

2*5 કલાક
  1. 1

    પ્રીમીક્ષ ની રેસિપી મે શેર કરી છે. એમાં થી 300 ગ્રામ લઇ લો.

  2. 2

    બધા ડ્રાયફ્રૂટ ને ટુટીફ્રૂટી ને 1 કલાક સુધી જ્યુસ મા પલાળી રાખી લો.

  3. 3

    એને સાઇડ મા રાખી દો.

  4. 4

    પ્લમ કેક પ્રીમીક્ષ મા ઇલાયચી પાઉડર, તજ પાઉડર, બધા મસાલા માપ થી ઊમેરો, તેલ ઊમેરો, મિક્ષ કરો.

  5. 5

    1 કલાક પછી પલળી ગયેલા dryfruits કેક પ્રીમીક્ષ મા ઊમેરો, ચેરી, પાણી જરૂર પડતું ઊમેરો. વેનિલા એસેન્સ મિક્ષ કરો અને ઊપર મનપસંદ ડ્રાયફ્રુટ,ચેરી થી સજાવટ કરી લો.

  6. 6

    પ્લમ કેક માટે સ્પેશ્યલ પેપર ટીન છે. મે use કયૉ છે. કોઇપણ ઘાટ ના ટીન મા પણ મૂકી શકાય છે. 180* માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર પ્રીહીટ કરો. અને મિશ્રણ ને 40 મિનિટ સુધી બેકિંગ કરો.

  7. 7

    40 મિનિટ પછી બહાર કાઢી ચેક કરી લો. તૈયાર છે પ્લમ કેક

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ (64)

Similar Recipes