કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati)

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11

#MW3
#bhajiya
બાજરામાંથી અવનવી કેટલીય વાનગી બને છે.આ વાનગી ભાજીયાનું એક અનોખું સ્વરૂપ છે.જે દેખાવે અને સ્વાદે બંને માં સરસ છે.

#MW3
#bhajiya
બાજરામાંથી અવનવી કેટલીય વાનગી બને છે.આ વાનગી ભાજીયાનું એક અનોખું સ્વરૂપ છે.જે દેખાવે અને સ્વાદે બંને માં સરસ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 100 ગ્રામબાજરીનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરચું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ
  • 50 ગ્રામલીલું લસણ
  • 60 ગ્રામલીલી ડુંગળી
  • પાણી જરૂરમુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાજરી નો લોટ લાઇ તેમાં મીઠું નાખી પાણી નાખતા જઇ એકદમ ઢીલો લોટ બાંધવો.

    સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લિલી ડુંગળી અને લીલું લસણ સમારવું.

    સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, લોટ માંથી થોડો લોટ લાઇ પ્લાસ્ટિકની થેલી ઉપર મૂકી થોડું દબાવું,અને તેમાં વચ્ચે સમારેલી લિલી ડુંગળી,લીલું લસણ મુકો અને લાલ મરચું તમારા ટેસ્ટ મુજબ ભભરાવો.ત્યારબાદ તેને ભેગું કરી મોદક નો શેપ આપવો.

    સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ સ્ટફ્ડ મોદક ભજીયા ને ગરમ તેલ માં માધ્યમ તાપે તળી લેવા.લો તૈયાર છે સરસ મજાના સ્વાદિષ્ટ બાજરાના સ્ટફ્ડ મોદક ભજીયા.

    સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ્ડ મોદક ભજીયા(Stuffed modak pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11
પર December 12, 2020 10:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોદક પકોડા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ડ્રાયફ્રૂટ્સ બીસકોટ્ટી(Dryfruit Biscotti recipe in Gujarati)
  2. વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
  3. કુકીઝ(Cookies Recipe in Gujarati)
  4. વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
  5. મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
  1. ખજૂર નટ્સ રોલ(dates nuts rolls recipe in Gujarati)
  2. તુવેર રીંગણ ઊંધિયું(Tuver Ringan Undhiyu recipe in Gujarati)
  3. ડ્રાયફ્રુટ ફાડા લાપસી(Dryfruit fada lapsi recipe in Gujarati)
  4. લાલ મરચાં અને ખજૂરની ચટણી (red chilli & dates chutney recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14215494
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close