ડ્રાયફ્રુટ્સ લાડુ(Dryfruits Laddu recipe in Gujarati)

Bhumi Patel @cook_23057006
#CookpadTurns4
ડિલિશીયસ,હેલ્ધી એન વીન્ટર સ્પેશીયલ એનર્જી બુસ્ટર માઉથવોટરીંગ લાડુ 😋😋😋...
ડ્રાયફ્રુટ્સ લાડુ(Dryfruits Laddu recipe in Gujarati)
#CookpadTurns4
ડિલિશીયસ,હેલ્ધી એન વીન્ટર સ્પેશીયલ એનર્જી બુસ્ટર માઉથવોટરીંગ લાડુ 😋😋😋...
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં ઘી ગરમ કરો.ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ-બદામ-કીશમીશને લો ફ્લેમ પર 4-5 મિનિટ માટે રોસ્ટ કરી લો.
- 2
હવે ટોપરાના છીણને 4-5 મિનિટ માટે રોસ્ટ કરી અેક બાઉલમાં લઈ લો.
- 3
હવે ખજુરને બારીક ચોપ્ડ કરી ઘી માં 8-10 મિનિટ માટે સોફ્ટ થાય ત્યાં સુધી હલાવો.
- 4
હવે તેમાં ઘીમાં રોસ્ટ કરેલ ડ્રાયફ્રુટ્સ અને ટોપરાનું છીણ એડ કરી બરાબર હલાવી ફ્લેમ ઓફ કરી લો.
- 5
હવે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેના બોલ્સ બનાવી તેને ખસખસમાં રગદોળી લાડુ રેડી કરી લો.
- 6
ડિલીશીયસ ડ્રાયફ્રુટ્સ લાડુને સર્વિંગ પ્લેટમાં લઈ ખજુર,ટોપરાનું છીણ અને ડ્રાયફ્રુટ્સ સાથે ગાર્નીશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14222313















ટિપ્પણીઓ (39)