કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સંભાર (Sambhar Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સંભાર (Sambhar Recipe in Gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

દાળ માથી પ્રોટીન સારા પ્રમાણ મા મળી રહે છે.દાળ આપણે ઘણી પ્રકારની બનાવીએ છીએ અલગ પ્રકારની દાળ નો ઉપયોગ કરીને.દાળ તડકા ,દાલ ફ્રાય,પંચમેલ દાલ ,દાલ મખની,....આજે મે સામ્ભાર દાળ બનાવી છે.જેમા ઘણા શાકભાજી નો ઉપયોગ થાય છે જેને રાઈસ ,ઈડલી,ઢોસા, સાથે સર્વ કરી શકાય.શાકભાજી મા અવેલેબલ અથવા ચોઈસ પ્રમાણે લઈ શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનીટ
4 વ્યક્તિ માટે
  • 1 વાટકીતુવર દાળ
  • શાકભાજી માટે
  • થોડી દુધી
  • 1નાનુ કાચુ કેળુ
  • 2પીસ સરગવો
  • 1નાનુ રીન્ગણ
  • 1ડુંગળી
  • 1ટે.સ્પુન સામ્ભાર મસાલો
  • 1સ્પુન લાલમરચુ પાઉડર
  • 1સ્પુન હીન્ગ
  • 1ચમચો તેલ વઘાર માટે
  • 1સ્પુન રાઈ જીરુ
  • લીમડો થોડો
  • સુકા લાલમરચા
  • લીલા ધાણા જીણા કાપેલા
  • મીઠું સ્વાદ અનુસાર
  • સર્વ કરવા માટે,ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌપ્રથમ તુવર દાળ ને ધોઈ બાફી લો,બધા શાકભાજી ને બરાબર લામ્બા કાપી લો.પછી પાણી મા હળદર,મીઠું, નાખી પકાવો

    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી થોડા પાકી જાય એટલે દાળ ઉમેરી ફરી પકાવો.

    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમા આંબલી સામ્ભાર મસાલો ઊમેરો.બધા શાકભાજી ચડી જાય એટલે તડકો તૈયાર કરો.તેલ મૂકી રાઈ,લીમડો, જીરુ,સૂકા લાલ મરચાં,ડુંગળી ઉમેરો

    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળ મા મીકસ કરો. થોડુ ઉકાળો

    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લીલા ધાણા થી ગાર નીશ કરો સામ્ભાર રેડી ગરમ ગરમ સર્વ કરો.

    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સામ્ભાર ઢોંસા,ઈડલી,અને રાઈસ સાથે સર્વ કરો.

    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સંભાર (Sambhar Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર December 18, 2020 03:27
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
July 12, 2021 22:43
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
  2. મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
  3. તુવેર ના ટોઠા(Tuver Totha Recipe in Gujarati)
  4. વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
  5. ગ્રીન ગાર્ડન સબ્જી (green garden sabji recipe in Gujarati)
  1. મેથી ની ભાજી નુ શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
  2. ડ્રાય મંચુરિયન(Dry Manchurian Recipe in Gujarati)
  3. મેથી મટર મલાઇ(Methi Matar Malai Recipe in Gujarati)
  4. મસાલા ભાત(Masala Rice Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14239328
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close