મેથી મટર મલાઇ(Methi Matar Malai Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી કરવા માટે બધુ જ જેમકે ટામેટા કાંદા લસણ કાજુ ઈલાયચી તજ એક પેન માં ૨ ગ્લાસ પાણી લઈ બધુ ઉકાળો પાણી ૧ ગ્લાસ જેટલું થવું જોઈ. પછી ગેસ બંધ કરી ઠંડું કરવા મૂકો.
- 2
બીજી બાજુ મેથી ને સાફ કરી ધોઈ ને એક પેન મા થોડું તેલ નાખી સાતડો.અને બીજા પેન મા પાણી ગરમ કરી વટાણા નાખો બસ ગેસ બંધ કરી દો.
- 3
જે ઉકાળેલી સબ્જી હતી એને પીસી ગ્રેવી કરો અને એક પેન મા તેલ મૂકી સાતડો ત્યાર બાદ આનું પાણી વધ્યું તું એ પણ એડ કરતા જાવ.
- 4
ગ્રેવી થોડી જ ઉકાળો પછી તેમાં મેથી એન્ડ વટાણા નાખો બધો મસાલો કરો. લાસ્ટ માં મલાઈ નાખો એને હલાવો. તો રેડી છે.મેથી મટર મલાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મટર-મલાઇ(Methi mAtar malai Recipe in Gujarati)
#MW4# મેથી# મેથી મટર મલાઈ# methi mutter malai Arti Desai -
-
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#methimuttermalai#nikscookpad#cookpad Nikita Gosai -
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
મેથી મલાઈ મટર(Methi Malai Matar Recipe in Gujarati)
મેથીના અનેક ગુણો હોવાથી તે ભોજનમાં લેવી જોઈએ અને શિયાળામાં ખૂબ સરસ મેથી આવે છે તેથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#MW4 Rajni Sanghavi -
-
-
-
-
-
મેથી મટર મલાઈ સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati
#MW4#cookpadmid_week_chellenge#post1#મેથી_ભાજીનું_શાક#મેથી_મટર_મલાઈ_સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati ) ભારત ભરમાં મેથી નો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. મેથી ની ભાજી જ નહીં પરંતુ તેના બિયા પણ એટલે જ ગુણકારી છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે. મેથીની સબ્જીમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેનાથી હૃદયનું સ્વાસ્થ બરાબર થાય છે. મેથીમાં ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વ હોય છે. મેથી ખાવાથી શરીરના ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. Daxa Parmar -
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#મેથી#મેથીનીપંજાબીસબ્જી#cookpadgujrati#cookpadindiaશિયાળા માં લીલી ભાજી ઓ બહુ સરસ અને તાજી આવે છે.અલગ અલગ પ્રકારે આપડે એનો ખાવા માં ઉપયોગ કરીએ છીએ.તો આજે આપડે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને મસ્ત ટેસ્ટી અને healthy પંજાબી સબ્જી બનાવીશું.આમાં બધી j હેલ્ઘી વસ્તુ ઉપયોગ માં લઈશું.કોઈ ને ખબર જ નહિ પડે કે આ વસ્તુ આમાં નાખી હશે.અને ખાસ કરી ને બાળકો માટે જેઓ ને બિલકુલ ખબર નહિ પડે .અને હોશે હોશે ખાઈ લેશે.તો ચાલો સિક્રેટ રિવિલ કરીએ 😀 Hema Kamdar -
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
#MW4#Methimatarmalai#cookpadindia#cookpadમેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ. Rinkal’s Kitchen -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#WEEK19#METHI મેથી એ આપણા સ્વાસ્થય માટે ખૂબ ગૂળકારી છે Dimple 2011 -
મેથી મટર મલાઇ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19 નાના છોકરા મેથી ની ભાજી ના ખાતા હોય તો આ સ્વાદિષ્ટ વાનગીછે તેમના માટે Vandana Tank Parmar -
-
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#BR#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
તવા ફ્રાઇડ કાજુ, ડુંગળી અને સુગંધિત ભારતીય મસાલા આધારિત ક્રીમી ગ્રેવી સાથે, તાજા લીલા વટાણા, મેથીના પાન અને દૂધની ક્રીમનો આ એક લોકપ્રિય ઉત્તર ભારતીય કરી છે, જે અનિવાર્ય છે. મેથી મટર મલાઈ નો સ્વાદ સેજ મીઠાસ વાળો હોય છે અને ક્લાસિક કરીમાં મળતી લાલ અને લીલી ગ્રેવીઝને બદલે સફેદ ગ્રેવી હોય છે.#GA4 #Week19#methi #fenugreek #matar #greenpeas #malai #cream #freshcream #indian #northindian #curry #curries #whitecurry #greavy #white #classic #sweet #creamy #aromatic #winter #sabji #indianspices #spices #tasty #fresh #cookpad #cookpadindia #cookpad_in #cookpad_gu #cookpadgujarati Hency Nanda -
મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)
#GA4#Week19શિયાળા માં તાજી મેથી અને વટાણા થી બનતી સ્વાદિષ્ટ રેસીપી.. Vidhi -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14251396
ટિપ્પણીઓ (2)