કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૂળાની ભાજી નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૂળાની ભાજી નું શાક રેસીપી મુખ્ય ફોટો

મૂળાની ભાજી નું શાક

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#MW4
#મૂળાનીભાજીનુંશાક

#MW4
#મૂળાનીભાજીનુંશાક

વધુ વાંચો

મૂળાની ભાજી નું શાક

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#MW4
#મૂળાનીભાજીનુંશાક

#MW4
#મૂળાનીભાજીનુંશાક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
૨ લોકો
  • ૧બાઉલ જીણા સમારેલા મૂળા
  • ૨બાઉલ મૂળાના સમારેલા પાન
  • ૩ ચમચીતેલ
  • ૧ ચમચીજીણું સમારેલું લસણ
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧ ચમચીખાંડ
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૪ ચમચીહીંગ
  • ૧/૨ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧/૨લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી, લસણ ઉમેરો. કલર ના બદલે એ રીતે ધીમા ગેસ પર સાંતળો. પછી તેમાં મૂળા અને તેના પાન ઉમેરી દો.

    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બરાબર મિક્ષ કરી મીઠું, ખાંડ, હળદર, હીંગ, ધાણાજીરૂ અને લાલ મરચું ઉમેરો.

    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્ષ કરી, ૫ મિનિટ ઢાંકીને ધીમા તાપે ચડવા દો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરો.

    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બરાબર મિક્ષ કરી, ૧ મિનિટ સાંતળી લો. ગેસ બંધ કરી, લીંબુનો રસ ઉમેરી, મિક્ષ કરી ૨ મિનીટ ઢાંકીને રાખો.

    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મૂળાની ભાજી નું ટેસ્ટી શાક રોટલી સાથે સર્વ કરો.

    મૂળાની ભાજી નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર December 17, 2020 13:43
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 17, 2020 14:09
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મૂળો ભાજી નું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોબીજ ના મુઠીયા(Cabbage Muthiya Recipe in Gujarati)
  2. પાણી પૂરી(pani poori Recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
  4. વ્હીટ સ્ટ્રોબેરી કેક (Whole wheat strawberry cake recipe in Guj.)
  5. પુરણ પોળી(Puran poli Recipe in Gujarati)
  1. કોબી ચણા ની દાળ નું શાક(Cabbage dal Shak Recipe in Gujarati)
  2. ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
  3. ખજૂર પાક(Khajur pak Recipe in Gujarati)
  4. ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14247353
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close