મૂળાની ભાજી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી, લસણ ઉમેરો. કલર ના બદલે એ રીતે ધીમા ગેસ પર સાંતળો. પછી તેમાં મૂળા અને તેના પાન ઉમેરી દો.
- 2
બરાબર મિક્ષ કરી મીઠું, ખાંડ, હળદર, હીંગ, ધાણાજીરૂ અને લાલ મરચું ઉમેરો.
- 3
મિક્ષ કરી, ૫ મિનિટ ઢાંકીને ધીમા તાપે ચડવા દો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરો.
- 4
બરાબર મિક્ષ કરી, ૧ મિનિટ સાંતળી લો. ગેસ બંધ કરી, લીંબુનો રસ ઉમેરી, મિક્ષ કરી ૨ મિનીટ ઢાંકીને રાખો.
- 5
મૂળાની ભાજી નું ટેસ્ટી શાક રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મૂળા ની ભાજી નું લોટયુ શાક(mula Bhaji Shak Recipe in Gujarati)
#MW4આ શાક મે મૂળા ના પાન માંથી બનાવ્યુ છે.જેમા મે તેની કૂણીકૂણી ડાંડલી પણ ઝીણી સમારી ને વાપરી જે ખૂબજ ટેસ્ટી લાગે. ઠંડી ની ૠતુ મા મૂળા ના પાન સારા આવે છે. જેથી તેનુ આવુ ટેસ્ટી શાક બનાવી શકાય આ શાક મે ખટુ, મીઠુઅને તીખી બનાવ્યુ છે. parita ganatra -
-
-
-
-
મૂળા ની ભાજી નું શાક
#Mw4#cookpad mid Week challenge#Muda ni bhaji nu Shak# cookpadindia#cookpadgujrati આજે મેં મૂળા ભાજી નું લોટવાળું શાક બનાવ્યું છે. થોડી અલગ રીતે. ખુબ જ સરસ બન્યું છે અને રેસિપી તમારા સાથે શેર કરું છું🥬🥬🥬🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
મૂળાની ભાજીના પરાઠા
આપણે મૂળાનો સલાડ તરીકે ઉપયોગ કરીને તેના પાન ફેકી દેતા હોયછે.પણતેના પાનનો ઉપયોગ કરી પરાઠા બનાવ્યા.ખૂબ હેલ્દી અનેફાઈબર યુકત છે.#પરાઠાથેપલા Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
મૂળાના પાન મા ખૂબ જ માત્રા મા લોહ ,ફોસ્ફરસ , વિટામિન તથા રોગપ્રતિકારક ગુણો રહેલા છે.તેથી આ ભાજી ખૂબ જપૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14247353
ટિપ્પણીઓ