ચૂરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)

bhavna M @shyama30
ચૂરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મોણ નાખી ને ગરમ પાણી થી લોટ કઠણ બાંધવો..મોણ ભાખરી મા નાખીએ એટલુ નાખવું
- 2
લોટ ના મૂઠિયાં વારી ને તરી લો જયા સુધી બ્રાઉન કલર ના થાય
- 3
હવે એને કટકા કરી મિક્ષર મા ભૂક્કો કરો
- 4
હવે ગોડ ઘી ગરમ કરવા મૂકો..થોડી વાર મા ગોડ એકરસ થઈ જાય એટલે એમા મૂઠિયાં નો ભૂક્કો ને ડ્રાયફ્રૂટ ઉમેરો..ગેસ બંધ કરી દેવો..ને લાડવા વારી લેવા..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14258804












ટિપ્પણીઓ (2)