ચુરમાના લાડુ(churmana ladoo recipe in Gujarat)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ઘઉંનો જાડો લોટ અને ચણાના લોટને મિક્સ કરી ગરમ પાણી વડે લોટ બાંધી લઈશું લોટ એકદમ કઠણ બાંધવાનો છે
- 2
ત્યારબાદ તેમના પિંનડીયા વાળી લેશું પછી તેને તેલમાં મીડીયમ આચ ઉપર તરી લેશું તેને બ્રાઉન કલર થાય ત્યાં સુધી તડવાના છે
- 3
ત્યારબાદ તેના નાના કટકા કરી ને મિક્સરમાં ભૂકો કરી નાખો અને ચારણીમાં ચાળી લો
- 4
પછી એક કડાઈમાં ઘી અને ગોળ ની પાઈ બનાવી લો ગોળ ઓગળે ત્યાં સુધી જ પાઈ બનાવવાની છે
- 5
ત્યારબાદ તેમાં પીન્ડિયાનો ભૂકો ઉમેરીને મિક્સ કરી લો પછી તેના લાડુ વાળી લો બીબા ના મદદથી પણ લાડુ વાળી શકાય છે ઉપરથી કાજુ બદામ ઓ ડેકોરેશન કરીને સર્વ કરો તો તૈયાર છે ચુરમાના લાડુ
Made this recipe? Share a Cooksnap!
Let Kajal Panchmatiya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14261064



















ટિપ્પણીઓ (8)