સ્ટ્રોબેરી ચોકલેટ પુડીંગ#GA4#week15
કીડ્સ ફેવરીટ
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટ્રોબેરી જેલી પેકેટ પર બતાવ્યા પ્રમાણે સેટ કરવા મૂકી દેવી
- 2
અડધી વાટકી દૂધમાં બોનૅવીટા +ખાંડ+કોફી નાખી તેમા પારલે બિસ્કીટ બોળી એક બાઉલમાં ઝાડૂ લેયર સેટ કરવું
- 3
એપલ અને દાડમ ઝીણુ સૂધારી બિસ્કીટ ના લેયર પર ફ્રુટનુ લેયર કરવુ, પછી તેનાપર કેકનુ લેયર કરવુ,બિસ્કીટ બોળેલુ વધારાનૂ દૂધ ઉપર છાંટી દેવુ
- 4
એક બાઉલમા ફ્રેશ મલાઈમા બુરુ ખાંડ+ કોકો પાઉડર ઉમેરી ક્રીમ તૈયાર કરી કેક પર લેયર કરો,પુડીંગ તૈયાર,તેને ફ્રીઝમા 1કલાક સેટ થવા મૂકીદ્યો
- 5
એક બાઉલમા એક ચમચો પુડીંગ,2 ચમચી જેલી,જેમ્સ, વેફર બિસ્કીટથી સજાવી સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14281017












ટિપ્પણીઓ (15)