ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ લો.
- 2
એક મોટા પાત્રમાં પાણી ગરમ મૂકો. તેની અંદર કાચનું અથવા તો સ્ટીલ નું અંદર સારી રીતે સમય જાય તેવું વાસણ લો.
- 3
હવે સ્ટીલના વાસણમાં વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ ના કટકા કરીને ઉમેરો. ત્યારબાદ તે એકદમ લિક્વિડ બની જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 4
ત્યારબાદ આ લિક્વિડને મોલ્ડ ની અંદર ઉમેરો. આપની પાસે મોલ્ડ ન હોય તો બરફની ટ્રે પણ ચાલે તેમાં આ લીક્વીડ ભરી દો.
- 5
ત્યારબાદ તેને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દો. 1/2કલાકમાં તમારી ચોકલેટ રેડી થઈ જશે. અલગ અલગ સેપ પણ બનાવી શકાય છે. 1/2કલાક પછી તેને મોલ્ડ માંથી બહાર કાઢી લો. આ રીતે તૈયાર થઈ જશે વ્હાઈટ ચોકલેટ જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે બાળકોને પણ ખુબ જ ગમે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14284412











ટિપ્પણીઓ (12)