રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#CCC
#christmasspecial
ક્રિશમશ નજીક જ છે તો મારા દિકરા ની ફેવરીટ ચોકલેટ બનાવી છે.

રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)

#CCC
#christmasspecial
ક્રિશમશ નજીક જ છે તો મારા દિકરા ની ફેવરીટ ચોકલેટ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ
  2. ૧/૩ કપઅધકચરી વાટેલી રોસ્ટેડ બદામ
  3. કલરફૂલ સ્પ્રીંકલ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ માઈક્રોવેવ માં ૩૦ સેકન્ડ માટે ચોકલેટ મૂકી પીગાળી લો

  2. 2

    હવે એમાં રોસ્ટેડ આલમન્ડ ઉમેરી મિક્ષ કરી લો

  3. 3

    હવે ચોકલેટ મોલ્ડ માં ભરી ઉપર કલરફૂલ સ્પ્રીંકલ ભભરાવી ટેપ કરી લો. અને ફ્રિજર માં ૧૦ મિનિટ માટે સેટ કરવા મૂકી દો

  4. 4

    ૧૦ મિનિટ બાદ અનમોલ્ડ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes