#GA4 #Week15
સૌ પ્રથમ તપેલા મા પાણી એડ કરીને ગોળ એડ કરવો. તજ,લવિંગ ને ખાંડી નાખવૂ.એક તપેલામા ઘી એડ કરવૂ.
ત્યારબાદ ઘઉનો લોટ શેકવો.બ્રાઉન શેકાય એટલે અજમા તેમજ તજ લવિંગનો ભૂક્કો એડ કરવો.ત્યારબાદ ગોળનૂ પાણી એડ કરવૂ.અને થોડી વાર ઉકાળીને પછી ગરમ સ્રવ કરવૂ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ