કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર બાજરી  ની રોટલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર બાજરી  ની રોટલી રેસીપી મુખ્ય ફોટો

જુવાર બાજરી  ની રોટલી

Pinky Jain
Pinky Jain @cook_19815099

#GA4
#week16
#juwar
મારા બાળકોને બાજરીની રોટલી કાળી દેખાય એટલા માટે નથી ખાતા. એટલે હું બાજરીમાં જુવાર ના લોટ મિક્સ કરી ને રોટલી બનાવું છું.

#GA4
#week16
#juwar
મારા બાળકોને બાજરીની રોટલી કાળી દેખાય એટલા માટે નથી ખાતા. એટલે હું બાજરીમાં જુવાર ના લોટ મિક્સ કરી ને રોટલી બનાવું છું.

વધુ વાંચો

જુવાર બાજરી  ની રોટલી

Pinky Jain
Pinky Jain @cook_19815099

#GA4
#week16
#juwar
મારા બાળકોને બાજરીની રોટલી કાળી દેખાય એટલા માટે નથી ખાતા. એટલે હું બાજરીમાં જુવાર ના લોટ મિક્સ કરી ને રોટલી બનાવું છું.

#GA4
#week16
#juwar
મારા બાળકોને બાજરીની રોટલી કાળી દેખાય એટલા માટે નથી ખાતા. એટલે હું બાજરીમાં જુવાર ના લોટ મિક્સ કરી ને રોટલી બનાવું છું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનીટ
6રોટલી
  • 1/2વાટકો જુવાર નો લોટ
  • 1/2વાટકો બાજરા નો લોટ
  • 1/2 ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટ મિક્સ કરીને મીઠુ ઉમેરીને તેનો લોટ બાંધી લો. હવે તેને મૂકીને રાખવાનું નથી તરત જ રોટલી બનાવી પડે.

    જુવાર બાજરી  ની રોટલી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોઢી ગરમ કરવા મૂકો અને તેમાંથી નાનો રોટલી જેટલો કરો અથવા રોટલો કરવો હોય તો વધારે આટલો પછી સૂકા લોટ ની મદદથી તેને હાથથી ટીપીને વણી લો.

    જુવાર બાજરી  ની રોટલી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગરમ લોહી ઉપર મૂકો અને થોડું પાણી લગાડો પછી તેને ઉંધી કરો પછી જ્યારે સારી રીતે શેકાય જાય એટલે તો વો સાઈડમાં કરીને સીધી ગેસ ઉપર ફુલાવો તૈયાર છે. જુવાર બાજરીની રોટલી.

    જુવાર બાજરી  ની રોટલી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jain
Pinky Jain @cook_19815099
પર December 28, 2020 09:56

ટિપ્પણીઓ (7)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
December 28, 2020 16:23
वाह
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જુવાર બાજરા Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બિસ્કીટ બ્રાઉની (Biscuit Brownie Recipe In Gujarati)
  2. જુવાર ના વડા (Jowar Vada Recipe In Gujarati.)
  3. જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
  4. માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
  5. ટોમેટો ગાજર બીટ રૂટ સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
  1. કેળા કીવી મિલ્ક શેક (Kela Kiwi Milk Shake Recipe In Gujarati)
  2. વૉલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
  3. રાજગરા ની ચીકકી(રાજકુમારી ચીકકી)
  4. સ્ટ્રોબેરી શ્રીખંડ (Strawberry Shrikhand Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14313383
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close