સૂખડી/ગોળપાપડી(sukhdi recipe in gujarati)

Dolly Porecha @cook_23519178
સૂખડી/ગોળપાપડી(sukhdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી ગરમ કરી તેમાં ગોન્દ તળો અને પીસી લો.
- 2
ઘી ગરમ કરી તેમાં બધાં જ લોટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.
- 3
શેકેલા લોટમાં સૂંઢ પાઉડર,વરીયાળી પાઉડર, ડ્રાયફ્રુટ પાઉડર અને ગોન્દ પાઉડર નાખી શેકો અને ગેસ બંધ કરી દો.
- 4
છેલ્લે ગોળ ઉમેરી ને મીક્સ કરો અને ગ્રીસ કરેલ થાળીમાં પાથરી દો અને ચપ્પુ થી કાપા પાડી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14355509





ટિપ્પણીઓ (5)