મોકટેલ(Mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દળેલી ખાંડ, ફુદીના ના પાન, બરફના ટુકડા,લીંબુના ટુકડા અને સોડાની બોટલ બધી સામગ્રી તૈયાર કરો.
- 2
ત્યારબાદ ત્રણ કાચના ખાલી ગ્લાસ લો તેમાં બે-ત્રણ લીંબુના ટુકડા ઉમેરો ત્યારબાદ થોડા ફુદીનાના પાન ઉમેરી બરાબર પ્રેસ કરો.ત્યારબાદ દરેક ક્લાસમાં બે-ત્રણ દળેલી ખાંડ ની ચમચી ઉમેરો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો.
- 3
ત્યારબાદ દરેક ગ્લાસમાં બરફના ટૂકડા નાંખો અને સાદી સોડા ઉમેરો અને બરાબર ચમચીથી હલાવીને બધાને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14378958











ટિપ્પણીઓ (3)