દાળીયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)

Shweta Khatsuriya @cook_26468951
દાળીયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલામાં ગોળ લો અને એની ચાસણી થવા દો.
- 2
ગોળ નો કલર બદલાઈ જાય એટલે જરાક ચાસણી લઈ પાણી મા નાખી ને જોવો
- 3
ચાસણી પાણી મા નાખી ને કડક થાય એટલે એમાં દાળીયા નાખી હલાવો
- 4
હવે એને વાસણમાં પાથરી ને વેલણથી પતલી વણો.
- 5
હવે એના બટકા કરી ને સર્વ કરો. આમ આપણે શીગ,મમરાની પણ ચીકી કરી શકીએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14420401











ટિપ્પણીઓ (2)