મટર પનીર (Matar paneer recipe in Gujarati)

#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે )
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે )
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કડાઈ માં તેલ ગરમ કરો પછી તેમાં લસણ, આદુ, મરચા નાખો અને સાંતળો પછી ડુંગળી નાખો પછી ટામેટા નાખો
- 2
હવે તેમાં મીઠું નાખી થોડી વાર ચડવા દો પછી ગેસ બંધ કરી ઠરવા દો પછી તેને મિક્સર ની જાર માં નાખો
- 3
અને ગ્રેવી કરી લો. હવે પાછુ કડાઈ માં તેલ ગરમ કરો તેમાં જીરું, બાદિયા, સૂકું મરચું, તમાલપત્ર નાખો પછી ગ્રેવી નાખો
- 4
પછી તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, લાલ ચટણી, ગરમ મસાલો નાખો. પનીર ના નાના ટુકડા કરી એ અને બાફી ને વટાણા તૈયાર કરેલા નાખો
- 5
આ બધું મિક્સ કરી ધીમા તાપે તેલ છૂટે ત્યાં સુધી ચડવા દો પછી છેલ્લે બટર નાખો
- 6
ધાણાભાજી નાખો મિક્સ કરી ગરમા ગરમ મટર પનીર ને સર્વ કરો ઉપર ચીઝ અને ધાણા ભાજી થી ગાર્નીસ કરો.
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (3)