મેથી ભાજી મુથિયા (Methibhaji Muthiya Recipe in Gujarati)

Nisha Bagadia @cook_26566535
મેથી ભાજી મુથિયા (Methibhaji Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આપણે મેથી ભાજીને ધોઈ લેવા નું અને કાપી લેવા નું અને ચયોટે (ચોચો) ને ગરેટેડ કરવાનું અને ચયોટે (ચોચો) ન પાણી ને નિચોરો
- 2
મેથી અને બાકીની બધી સામગ્રી એક બાઉલમાં ભેગું કરો અને નરમ કણકમાં ભેળવી દો, સારી રીતે ભેળવી દો, એક કડાઈમાં તેલ ગરમ કરો અને ડીપ ફ્રાય કરો.
- 3
જો તમને ગરમ ચા સાથે મેથી મુથિયા લેવાનું પસંદ હોય તો તમે લઈ શકો છો, અને જો તમે મેથી મુથિયા કરવા માંગતા હો તો ટામેટા ના પેસ્ટ,ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાની અને આદુ પેસ્ટ અને ચયોટે (ચોચો) નુ પાણી સાથે કૂક
- 4
કરી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ થાઇ ત્યારે ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો અને ગોલ્ડન કલર થઇ ત્યારે ટામેટા ના પેસ્ટ ઉમેરો ટામેટાં, કૂક થઇ ત્યારે ચયોટે (ચોચો) નુ પાણી સાથે કૂક ઉમેરો પછી તળેલી મેથી મુથૈસ ઉમેરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456186
















ટિપ્પણીઓ (6)