પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati)

Hetal Gandhi @cook_22395538
પાલક કોર્ન શબ્જી (Palak corn Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને કૂકર માં બાફી, તેનાં દાણા કાઢી લો.
- 2
એક કઢાઈ માં પાલક ને પાણી નાખી બાફવા મૂકો.
- 3
5 થી 7 મિનીટ માં પાલક બફાઈ જશે. એટ્લે તેને ચારણી માં લઇ લો. જેથી બધું પાણી નીતરી જાય.ત્યાર બાદ પાલક ને મિક્સર માં પીસી લો.
- 4
ગેસ પર એક કઢાઈ ગરમ કરો. તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટ્લે તેમાં હિંગ, તમાલપત્ર નાખી વઘાર કરો. ત્યાર બાદ ડુંગળી સાંતળો.
- 5
ત્યાર બાદ ટામેટા ની પ્યૂરી કરો.
- 6
ડુંગળી સંતડાઇ જાય એટ્લે તેમાં ટામેટા ની પ્યૂરી, આદું મરચા લસણ નિ પેસ્ટ નાખી સાતળો. ત્યાર બાદ બધાં મસાલા કરી, તેમાં પાલક અને મકાઈ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 7
ઉપર થિ લીંબુ નો રસ નાખી મિક્સ કરો. થોડું પાણી નાખો. થોડી વાર ઉકળે પછી ગેસ બંધ કરી પરોઠા સાથે ગરમાગરમ સર્વ કરો😊.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14462723











ટિપ્પણીઓ (5)