ઇન્સ્ટન્ટ ચોકલેટી અખરોટ ફજ (Instant Chocolaty Walnut Fudge Recipe In Gujarati)

આ રેસિપી બહુ જ સિમ્પલ છે, અને બનાવવામાં બહુ જલ્દી બની જાય છે છે ...
જે બાળકો અખરોટને ડાયરેક્ટ ખાતા નથી તેમને અખરોટ ખવડાવવાની આ રીત બહુ જ સરસ છે.....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ અખરોટ લઈ નોનસ્ટીક પેન માં લઇ તેને ત્રણ મિનિટ માટે શેકી લો... ઠંડા પડે એટલે તેના નાના પીસ ના ટુકડા કરી લો
- 2
બીજા એક કડાઈમાં 3/4 કપ મિલ્ક મેડ અથવા મીઠાઈ મેડ લઈ પેનમાં ઉમેરો.... ત્યારબાદ તેમાં ૩ ચમચી કોકો પાઉડર અને 10 ગ્રામ જેટલું બટર ઉમેરો અને લો ફ્લેમ પર બધું મિક્સ કરી દો(માત્ર ત્રણથી ચાર મિનિટ માટે)
- 3
હવે તેમાં શેકેલા અખરોટ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો
- 4
આ ગરમ મિક્સરને કોઈ મોલડ્ માં સેટ કરો અને ૫ મિનિટ માટે ફ્રીઝ કરી લો... તૈયાર છે ઇન્સ્ટન્ટ ચોકલેટી અખરોટ ફજ...
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (16)