મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#GA4
#Week19
#methi
#post 4.

Recipe no 167
મેથી મલાઈ મટરનુ શાક પરાઠા કુલચા અને નાન સાથે સરસ લાગે છે. ભાજી પણ સરસ આવે છે તમે methi malai matar બનાવ્યું છે.

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

#GA4
#Week19
#methi
#post 4.

Recipe no 167
મેથી મલાઈ મટરનુ શાક પરાઠા કુલચા અને નાન સાથે સરસ લાગે છે. ભાજી પણ સરસ આવે છે તમે methi malai matar બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ મિનિટ
બે લોકો માટે
  1. 250 ગ્રામ ગ્રીન વટાણા
  2. 1મેથીની ભાજી બારીક સમારેલી
  3. 2-3લાલ ટામેટા
  4. 2ચમચા કાજુના ટુકડા
  5. 1 ચમચીમગજતરીના બી
  6. 2ચમચા મલાઈ
  7. 2ચમચા બટર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. 2 ચમચીકાશ્મીરી મરચું
  10. 1 ચમચીહળદર
  11. 2લવિંગ
  12. 2તજ ના ટુકડા
  13. 1તમાલપત્ર
  14. 1આખું લાલ મરચું
  15. 1/2ચમચી જીરૂ
  16. 1/4 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ મિનિટ
  1. 1

    પહેલા વટાણાને વીણીને,એક તપેલીમાં પાણી ગેસ ઉપર મૂકીને, તેમાં મીઠું,જરા સાકર, નાખીને વટાણા માં બે પીચ ઈનો, નાખીને બાફી લેવા.

  2. 2

    એક પેનમાં એક ચમચો તેલ મૂકીને,તેમાં ભાજી વઘારી,તેમાં મીઠું,અને ઈનો, નાખીને ભાજી સુવાળી થાય,ચડી જાય,એટલે ગેસ બંધ કરવો.

  3. 3

    પહેલા ટામેટાં ગ્રેવી કરી લેવી. પછી કાજુ અને મગજતરી ના બી પલાળી ને,તેની પણ ગ્રેવી કરી લેવી. હવે એક પેનમાં બટર મૂકી ને, તેમાં જીરું એડ કરો, અને તેમાં હિંગ એડ કરવી. પછી તેમાં તજ,લવિંગ,તમાલ પત્ર, તથા આખું લાલ મરચું,વઘાર મા એડ કરવું. વઘાર થઈ જાય એટલે તેમાં ટામેટાની ગ્રેવી, કાજુ ની ગ્રેવી એડ કરી, અને બરાબર સાંતળી લેવું.

  4. 4

    સોતળાય જાય,એટલે તેમાં બીજો મસાલો એટલે કે કાશ્મીરી મરચું, હળદર, ગરમ મસાલો,વગેરે એડ કરો અને ગ્રેવી બરાબર થઈ જાય,એટલે તે મેથીની ભાજી અને વટાણા એડ કરવા.

  5. 5

    છેલ્લે તૈયાર થયેલી ભાજીમાં, બે ચમચા મલાઈ એડ કરીને,ઉપર કોથમીર થી ગાર્નીશ કરવુ.

  6. 6

    તૈયાર થયેલું methi malai matar નુ શાક.સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes