કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર

#GA4
#WEEK21
#MAXICAN

#GA4
#WEEK21
#MAXICAN

વધુ વાંચો

જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર

#GA4
#WEEK21
#MAXICAN

#GA4
#WEEK21
#MAXICAN

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ માટે
  1. ૩-૪ ટામેટા
  2. ૩કેપ્સીકમ
  3. ૧કપ્ બાફેલી મકાઈ
  4. ૨૧/૨ કપ્ બાફેલા ભાત
  5. ૧ વાટકીબાફેલ રાજમાં
  6. ચીલી ફ્લેક્ષ
  7. ઑરેગાનો
  8. મીઠું
  9. ૪ ચમચીમેયોનીઝ
  10. ૧ચીઝ ક્યુબ
  11. ૨તીખા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ૧ મીડિયમ મોટી સાઇઝ નું ટામેટું, ૧ મીડિયમ સાઇઝ નું કેપ્સીકમલઇ બારીક સમારી લો... ત્યારબાદ તેમા થોડી કોથમીર ઉમેરો.... એમાં 1/2ચમચી ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો

    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અહી મેં સાવર સોસ ની જગ્યાએ મેયોનેઝ યુઝ કરેલ છે... અહીં 4 ચમચી મેયોનીઝ ની અંદર 1/2ચમચી ચીલી ફ્લેક્સ અને 1/2ચમચી ઑરેગાનો અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો અને ખૂબ હલાવિ લો...

    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક્ પેન ની અંદર ૧ ચમચી તેલ મૂકી ૧/૨ ચમચી ચીલી ફ્લેક્ષ પાઉડર ૧/૨ ચમચી ઑરેગાનો પાઉડર ઉમેરી ૧ કાપેલું ટામેટું, ૧/૨ બારીક કાપેલું કેપ્સીકમ ઉમેરો અને ૨ મિનિટ ચડવા દો... ત્યારબાદ તેમાં ૧ ચમચી ટોમેટો કેચપ નાખી ૧ વાટકી બાફેલા રાજ્મા ઉમેરો... અને હલાવી દો.....

    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક્ પેન્ માં ૨ ચમચી તેલ મુકિ મીડિયમ સાઈઝ નું કાપેલું ટામેટું, ૧ કેપ્સીકમ, ૫ ચમચી બાફેલી મકાઈ તથા ૨ બારીક કાપેલા મરચા ઉમેરી હલાવો... તેમા અઢિ કપ્ બાફેલા ભાત ઉમેરો... ૧/૨ ચમચી ઑરેગાનો, ૧/૨ ચમચી ચીલી ફ્લેક્ષ ઉમેરો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવી લો....

    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક્ કાચ નો ટ્રાન્સપરંટ બાઉલ્ લઇ સૌ પ્રથમ રાઈસ નું એક્ લેયર્ બનાવો... ત્યારબાદ તેના પર્ રાજમાં નું લેયર્ બનાવો... ત્યારબાદ મેયોનીઝ નું લેયર્ બનાવો....

    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ વેજીટેબલ્ નું લેયર્ બનાવો... તેના પર્ ચીઝ નું લેયર્ બનાવો..... તો તૈયાર છે બારીતો બાઉલ

    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જૈન મેક્સીકન બારિતો બાઉલ (Jain Burrito Bowl Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Shah
Riddhi Shah @cook_886627
પર February 08, 2021 08:00
સુરેન્દ્રનગર

ટિપ્પણીઓ (6)

Itikona Banerjee
Itikona Banerjee @chef_iti_12
February 10, 2021 19:07
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
  2. ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
  3. ડ્રાય મંચુરીયન (Dry Manchurian recipe in gujarati)
  4. ક્રાઉન ક્રસ્ટ પીઝા (Crown crust pizza Recipe in Gujarati)
  5. પૌવા (Pauva Recipe in Gujarati)
  1. મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
  2. એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
  3. કારેલા ના ભજીયા (Karela Bhajiya Recipe in Gujarati)
  4. મેથીના ઢોકળા ને રાબ (Methi Dhokla Raab Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14478348
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close