રીંગણ ના પલિતાં (Brinjal Palita Recipe In Gujarati)

Shreya Desai @shreyadesai
રીંગણ ના પલિતાં (Brinjal Palita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રીંગણ ની સ્લાઈસ કરી એમાં કાપા પડી પાણી માં ૫ મિનિટ માટે પલાળી રાખો
- 2
હવે મસાલા માટેની બધી વસ્તુ ભેગી કરી મસાલો તૈયાર કરી લો.
- 3
હવે રીંગણ ની એક એક સ્લાઈસ લઈ એના પર મસાલો લગાવી ડાયરેક્ટ શેકી શકો અથવા એક સ્લાઈસ પર મસાલો મૂકી બીજી સ્લાઈસ એની ઉપર મૂકી દો.અહી મે બંને રીત થી બનાવ્યા છે. એક નોન સ્ટીક પેન માં તેલ મૂકી બધી સ્લાઈસ મૂકી ઢાંકી ને ૫ થી ૭ મિનિટ થવા દો.
- 4
એક બાજુ ચડી જાય એટલે બીજી બાજુ પલટાવી દો.થોડી ક્રિસ્પી કરવી. બંને બાજુ ચડી ગઈ કે નઈ એ ચેક કરવા માટે વચ્ચે ચપ્પુ મરી ચેક કરી લો.
- 5
ગરમા ગરમ ભાખરી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14567870















ટિપ્પણીઓ (4)