રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ટામેટાં કેપ્સીકમ તથા ધાણાભાજી લઈ તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ આ આ પેસ્ટને એક વાસણમાં કાઢી લેશે
- 2
ત્યારબાદ આપણે ડુંગળી અને લસણ લઈ તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું
- 3
ત્યારબાદ અન્ય એક વાસણમાં તેલ મૂકે તેલ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ટામેટાં કેપ્સીકમ અને ધાણા ભાજી ની પેસ્ટ ને વધારીશું ત્યારબાદ તેમાં ડુંગળી લસણ ની પેસ્ટ ઉમેરી દઈશું
- 4
ત્યારબાદ આ પેસ્ટમાં મરચું હળદર તથા મીઠું ઉમેરી શું આ પેસ્ટ ઘટ્ટ થાય ત્યાં સુધી અને ચડવા દઈશું
- 5
પીઝા બેઝ લઈ તેને લોઢી પર શેકી લઈશું બંને બાજુથી શેકાઈ જાય ત્યારબાદ તેના પર તૈયાર કરેલ પેસ્ટ લગાવીશું ત્યારબાદ ચીઝ ગ્રેટ કરી અને સોસ લગાવી પીઝા ને સર્વ કરીશું
Similar Recipes
More Recipes
- એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
- ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
- પેસ્તો પાસ્તા (Pesto pasta Recipe in Gujarati)
- એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
- કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568227










ટિપ્પણીઓ (4)