કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 બાઉલ ઘઉં નો લોટ
  • 2 ચમચીતેલ
  • જરૂર મુજબ પાણી
  • 1 ચમચીઘી
  • 1ક્યૂબ ચીઝ
  • 1/2 ચમચી ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં 2 ચમચીતેલ નાખી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લોટ બાંધી લેવો.લોટ ને 1/2 કલાક રેસ્ટ આપી તેમાંથી લુવા કરી લેવા.

    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લુવા માંથી રોટી વણી ને ગેસ ઉપર લોઢી ગરમ કરી તેના ઉપર બંને બાજુ શેકી લેવી.

    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શેકાઈ જાઈ એટલે ફુલકા રોટી બનાવી નીચે ઉતારી તેના ઉપર ઘી લગાવી ચીઝ ખમણી ને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેવો.

    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ એક સર્વિંગ પ્લેટ લઇ તેમાં ચીઝ ચાટ મસાલા રોટી સર્વ કરવી.આ રોટી નાના બાળકો ને ખુબ જ પસંદ આવે છે અને healthy પણ છે.

    ચીઝ ચાટ મસાલા રોટી (Cheese Chat Masala Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર March 06, 2021 12:20

ટિપ્પણીઓ (2)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
March 07, 2021 01:49
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ ચાટ મસાલા Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ કસ્ટર્ડ પાઉડર (Homemade Custard Powder Recipe In Gujarati)
  2. ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
  3. બાસુંદી(Basundi Recipe In Gujarati)
  4. કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
  5. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  1. ગાજર ડુંગળી નું અથાણું (Gajar Dungli Athanu Recipe In Gujarati)
  2. રીંગણ નું ભરથું (Lila Lasan Ringan Bharthu Recipe
  3. દાલબાટી ચુરમા (Dal Bati Churma Recipe In Gujarati)
  4. મગસ (Magas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624642
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close